For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview: કોહલીના ચેલેન્જર્સને ટક્કર આપશે રૈનાના લાયન્સ

18 એપ્રિલના રોજ રાત્રે 8 વાગે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

મંગળવારે રાત્રે 8 વાગે રાજકોટ ના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે, કારણ કે આઇપીએલ ની 10મી સિઝનમાં આ બંન્ને ટીમો ખાસ સારું પ્રદર્શન નથી કરી શકી.

સુરેશ રૈનાની કપ્તાની હેઠળ ગુજરાત લાયન્સ

સુરેશ રૈનાની કપ્તાની હેઠળ ગુજરાત લાયન્સ

સુરેશ રૈનાની ટીમ ગુજરાત લાયન્સ બોલિંગમાં સારું પ્રદર્શન નથી કરી શકી, આ કારણે જ આઇપીએલ 10માં ટીમ ખાસ કમાલ નથી દેખાડી શકી. કેકેઆર અને મુંબઇ વિરુદ્ધની મેચમાં મળેલી હાર માટે ટીમની ખરાબ બોલિંગ જવાબદાર છે. ગુજરાતના બોલર્સ અત્યાર સુધી માત્ર રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ સામે જ સારું પ્રદર્શન કરી શક્યા છે.

જીતવા માટે કરવી પડશે મહેનત

જીતવા માટે કરવી પડશે મહેનત

આજની મેચ જીતવા માટે ગુજરાત લાયન્સ ટીમે ખૂબ મહેનત કરવી પડશે. ટીમે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરવાની જરૂર છે.

શાનદાર જીતથી વંચિત આરસીબી

શાનદાર જીતથી વંચિત આરસીબી

આરસીબીની ટીમ ધાર્યા મુજબનું પ્રદર્શન નથી કરી રહી. કપ્તાન કોહલી અને એબી ડિવિલિયર્સની ટીમમાં વાપસી થઇ છે, આમ છતાં ટીમ શાનદાર જીતથી વંચિત છે.

કોહલી વધારશે ટીમનો ઉત્સાહ

કોહલી વધારશે ટીમનો ઉત્સાહ

હવે જોવાનું એ રહે છે કે, આજની મેચ જીતવા માટે વિરાટ કોહલી પોતાની ટીમને પ્રોત્સાહિત કરી શકે છે કેમ. વિરાટ કોહલી માટે આ કામ અશક્ય તો નથી જ. આરસીબીની બેટિંગ અને બોલિંગ બંન્ને શાનદાર છે, માત્ર જીતની ખોટ છે.

અહીં વાંચો

અહીં વાંચો

આઇપીએલના ઇતિહાસમાં જ્યારે સચિન તેંડુલકર માટે તોડાઇ પરંપરા!આઇપીએલના ઇતિહાસમાં જ્યારે સચિન તેંડુલકર માટે તોડાઇ પરંપરા!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Preview IPL 2017 match 20 Gujarat Lions vs Royal Challengers Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X