Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુંદરતામાં હિરોઈનને પણ ટક્કર આપે છે રાજસ્થાનની આ ખેલાડી

આ ફોટોમાં તમે જેને જોઈ રહ્યા છો, તે ન તો કોઈ હિરોઈન છે અને ન તો મોડેલ. પણ આ યુવતી છે મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી.

આ ફોટોમાં તમે જેને જોઈ રહ્યા છો, તે ન તો કોઈ હિરોઈન છે અને ન તો મોડેલ. પણ આ યુવતી છે મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી. જે પોતાની સુંદરતાને લઈને ખૂબ જ ફેમસ છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ 22 વર્ષની પ્રિયા પૂનિયાની. પૂનિયા આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે 3 ટી20 મેચની સિરીઝ રમી હતી. તેને જ્યારે ટીમમાં પસંદ કરાઈ હતી અને તેની ઉપલબ્ધિની ચર્ચા થઈ સાથે સાથે તેની સુંદરતાની પણ ચર્ચા થઈ હતી.

શૅર કરે છે ફોટો

શૅર કરે છે ફોટો

પ્રિયા પુનિયાની ઓળખ તેની સુંદરતા છે. પ્રિયા પુનિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તે પોતાના ફોટોઝ શૅર કરે છે. તેના ફોટોઝ લોકોના નેશનલ ક્રશ બની ચૂક્યા છે. પ્રિયાના પિતા સુરેન્દ્ર પુનિયાએ પણ પુત્રીને ક્રિકેટમાં હંમેસા સપોર્ટ કર્યો છે. તેમણે પોતાની તમામ સંપત્તિ વેચીને પ્રિયાની પ્રેક્ટિસ માટે મેદાન બનાવ્યું હતું, જેથી તે બરાબર પ્રેક્ટિસ કરી શકે.

કોહલીને માને છે આદર્શ

કોહલીને માને છે આદર્શ

23 વર્ષની પ્રિયા મૂળ રાજસ્થાનના રાજગઢની છે અને જયપુરમાં રહે છે. પોતાના સિલેક્શન અને ગેમને લઈ તે ખૂબ જ ઉત્સાહિત છે. આનો શ્રેય તે પોતાના પપ્પા અને પરિવારને આપે છે. તે વિરાટ કોહલી અને હરમનપ્રીત કૌરને પોતાનો આદર્શ માને છે.

સચિન પણ થયા હતા પ્રભાવિત

સચિન પણ થયા હતા પ્રભાવિત

પ્રિયાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 91 હજારથી વધુ છે. તે રેગ્યુલર ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો અપલોડ કરી શકે છે. પ્રિયાની મહેનતથી સચિન પણ પ્રભાવિત થયા હતા. તે 3 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી ચૂકી છે. આશા છે કે આગામી વર્ષે થનારા મહિલા ટી20 વર્લ્ડકપમાં પુનિયા ટીમ ઈન્ડિયાનો ભાગ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X