ક્રિસ ગેલ બન્યા પિતા, ઈંસ્ટાગ્રામ પર વહેંચી ખુશી
વેસ્ટ ઇન્ડીઝ ના સ્ટાર બેટ્સમેન ક્રીસ ગેલ પિતા બની ગયા છે. આ વાતની માહિતી ખુદ ક્રીસ ગેલે ઈંસ્ટાગ્રામ પર આપી છે.

ક્રીસ ગેલે પોતાની લીવ ઇન પાર્ટનર નતાશા સાથે એક ફોટો શેર કરી છે અને લખ્યું છે કે અમે અમારી સુંદર બેબી ગર્લ બલશ નું સ્વાગત કરીએ છે, જે 2 કલાક પહેલા જ આ દુનિયામાં આવી છે. આ સુંદર ગીફ્ટની ઈચ્છા તો બધાને જ હોઈ છે. આભાર તાશા! આ પોસ્ટ ધ્વારા ક્રીસ ગેલે પોતાની બેબી ગર્લનું નામ પણ જાહેર કર્યું છે.
We would like to welcome the arrival of our beautiful daughter 'Blush' to this world 2 hours… https://t.co/cAakD0qwYh
— Chris Gayle (@henrygayle) April 21, 2016
હાલમાં આઈપીએલ મેચો ચાલી રહી છે અને ક્રીસ ગેલ મેચ વચ્ચેથી પડતી મુકીને પોતાની નાનકડી બેબીને મળવા પહોચી ગયો છે. સરફરાઝ ખાને કહ્યું હતું કે ક્રીસ ગેલ દીકરાના બાપ બનવાના છે જેને મળવા તે જમેકા ગયા છે. પરંતુ ગેલ દીકરા નહી દીકરીના પિતા બન્યા છે.
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત





Click it and Unblock the Notifications
