RCB vs KKR, IPL 2024: કોલકત્તાએ જીત્યો ટોસ, કરશે પહેલા બોલિંગ

RCB vs KKR, IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.

કોલકત્તાએ માત્ર એક ફેરફાર કર્યો છે. અનુકુલ રોય સુયશ શર્માની જગ્યાએ ટીમમાં આવ્યો છે, જ્યારે RCB છેલ્લી મેચની જ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી છે.

RCB vs KKR IPL 2024

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ માટે 25 માર્ચ સોમવારના રોજ અગાઉ પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કર્યા પછી આ બીજી ટક્કર છે.

વિરાટ કોહલીએ તેનુ આક્રમક ફોર્મ દર્શાવતા ચાર વિકેટે રોમાંચક જીત મેળવી હતી. આ મુકાબલામાં બેટ સાથે ફરીથી ફિનિસર દિનેસ કાર્તિક જોવા મળ્યો.

KKR એ ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને રાહતનો શ્વાસ લીધો હશે. 209 રનનો ટાર્ગેટ સેટ કરતાં KKR એ રમત પર સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લેઈંગ ઈલેવન - ફાફ ડુ પ્લેસિસ (C), વિરાટ કોહલી, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક (WK), મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મયંક ડાગર, અલઝારી જોસેફ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પ્લેઈંગ ઈલેવન - ફિલિપ સોલ્ટ (ડબલ્યુ), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X