CSKvsRCB: દુબે-ઉથાપ્પાની ફિફ્ટી, ચેન્નાઇની આશા જીવંત
આજે આઇપીએલ 2022ની 22મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે રમાઇ રહી છે. બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઇ ચેન્નાઇને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ચેન્નાઇના શરૂઆતી ધબડકા બાદ ઉથ
આજે આઇપીએલ 2022ની 22મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે રમાઇ રહી છે. બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઇ ચેન્નાઇને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ચેન્નાઇના શરૂઆતી ધબડકા બાદ ઉથપ્પા-દુબેએ બાજી સંભાળી હતી.

રોબિન ઉથાપ્પાએ 38 બોલમાં 64 અણનમ તથા શિવમ દુબેએ 31 બોલમાં 51 રન બનાવી ચેન્નાઇનો સ્કોર 15 ઓરમાં 141 સુધી પહોંચાડ્યો હતો.












Click it and Unblock the Notifications
