RCB Twitter Account Hacked: રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનુ અધિકૃત ટ્વિટર અકાઉન્ટ થયુ હેક, હેકરે કરી આ પોસ્ટ
રૉયલ ચેલેન્જર્સ બેંગલોર(આરસીબી)નુ અધિકૃત ટ્વિટ અકાઉન્ટ આજે સવારે હેક કરવામાં આવ્યુ છે અને તેના પરથી એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવી છે.
RCB Twitter Account Hacked: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ફ્રેન્ચાઈઝી રૉયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)નુ અધિકૃત ટ્વિટર અકાઉન્ટ આજે સવારે એટલે શનિવારે 21 જાન્યુઆરીએ હેક કરવામાં આવ્યુ છે. હેકરે પ્રોફાઈલનુ નામ બદલીને બોરેડ એપ યૉટ ક્લબ કરી દીધુ અને એનએફટી સાથે સંબંધિત એક ટ્વિટ પોસ્ટ કર્યુ અને તેને અન્ય પ્રોફાઈલથી રીટ્વિટ પણ કર્યુ. હેકરે પોતાની પ્રોફાઈલ પ્રિક્ચર પણ લગાવી દીધી છે.

હેકર્સ આરસીબીના અકાઉન્ટથી નૉન ફંજીબલ ટોકન(NFT)વેચવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે એક ટ્વિટ કરીને અકાઉન્ટ પર સૌથી ઉપર પિન કરી દીધુ છે જેમાં તેણે ચાર લેવલના ટોકન રજૂ કર્યા છે. વળી, હેકર્સ પોતાની અધિકૃત વેબસાઈટની માહિતી પણ આપી છે. ફેન્સે આ ઘટના શનિવારે સવારે નોટિસ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનુ પૂર આવી ગયુ.
હજુ સુધી આરસીબીએ પોતાના પ્રોફાઈલમાંથી કોઈ આવી સામગ્રી ડિલીટ કરી નથી. તમને જણાવી દઈએ કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આરસીબીની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા છે.
The Sewer Pass claim is now open! 1000 randomly selected wallets will be able to mint a Sewer Pass and play Dookey Dash for FREE from the time of this post! Sewer Passes are the only way to access Dookey Dash. Join now:https://t.co/0b08uwywPY pic.twitter.com/jljIK0L4Nc
— Bored Ape Yacht Club (@RCBTweets) January 21, 2023
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
