IPL સનસની: સરફરાજ ખાન બન્યો કરોડપતિ, જુઓ વીડિયો

[ક્રિકેટ] 17 વર્ષની યુવા ક્રિકેટર સરફરાજ ખાન માલામાલ થઇ ગયા છે. આઇપીએલ 8 બાદ હવે તેમને દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કરોડોમાં સાઇન કર્યો છે. ગાવસ્કરના કો-ઓનરવાળી કંપની પ્રોફેશનલ મેનેજમેંટ ગ્રુપે સરફરાજની સાથે ત્રણ વર્ષ માટે કરાર કર્યા છે.

sarfaraz khan
ગાવસ્કરની કંપનીએ સરફાને દોઢથી બે કરોડ રૂપિયામાં સાઇન કર્યા છે. આ પહેલા આ કંપનીના યુવા ક્રિકેટર પૃથ્વી શોને પણ સાઇન કર્યા હતા. આ ડીલની સાથે જ હવે સરફરાજ કરોડપતિ બની ગયા છે. આ પહેલા મુંઇના પ્લેયર રહેલા સરફરાજને ઉત્તર પ્રદેશ તરફથી ઘરેલુ ક્રિકેટ રમવાને લઇને સાઇન કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે સરફરાજ ખાન પોતાની ધુંવાધાર બેટિંગ થકી આઇપીએલના 8માં સંસ્કરણમાં બેંગલોરની ટીમથી ઝળક્યા હતા. તેમણે મેદાનમાં એવા રનોનો વરસાદ કર્યો હતો કે ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ તેમને સલામ કરી ગયા હતા.

આવો જોઇએ આ વીડિયો...

<center><iframe width="100%" height="401" src="https://www.youtube.com/embed/gtSLq-VBuYA" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X