બોલ્ડ અને બ્યુટીફુલ છે શિવમ દુબેની પત્ની અંજુમ ખાન, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝમાં ભારત માટે શિવમ દુબે એક મેચ વિનર બનીને ઉભર્યો છે. સતત બે શાનદાર અડધી સદી બાદ શિવમ દુબેની ખુબ ચર્ચા થઈ રહી છે.

શિવમ દુબેના ફેન્સ શિવમ સાથે સાથે તેની પત્ની પણ ખુબ ચર્ચા કરી રહ્યા છે. શિવમ દુબેની વાઈફ અંજુમ ખાન ખેતી ખુબસુરતીને કારણે સતત ચર્ચામાં રહે છે.

Shivam Dubeys wife Anjum Khan

આજે અમે તમને શિવમ દુબેની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શિવમ દુબેની પત્નીનું નામ અંજુમ ખાન છે અને તે એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે.

લગ્ન પહેલા શિવમ અને અંજુમે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યુ અને આ પછી 16 જુલાઈ 2021 ના ​​રોજ બંનેએ મુંબઈમાં લગ્ન કર્યા. આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે.

શિવમ દુબેની પત્ની અંજુમ ખાન ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. લગ્ન બાદ બંને અલગ-અલગ ધર્મના હોવાથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.

અંજુમ ખાનને મોડલિંગ અને એક્ટિંગનો પણ શોખ છે અને હિન્દી સિરિયલ અને મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. આ કપલ વર્ષ 2022માં માતા-પિતા બન્યુ અને બંનેને એક સુંદર પુત્ર છે.

શિવમ દુબે અને અંજુમ ખાન બંનેએ હિંદુ અને મુસ્લિમ બંને રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે શિવમ દુબે આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X