SRH vs RCB: પ્રથમ બેટીંગ કરતા RCBએ બનાવ્યા 149 રન, હૈદરાબાદને 150નું લક્ષ્ય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની છઠ્ઠી મેચ ચેન્નાઈના એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત, સીઝન ઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની છઠ્ઠી મેચ ચેન્નાઈના એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત, સીઝન ઓપનર જીતનાર આરસીબી ટીમનો આત્મવિશ્વાસ મુંબઈ સામેના વિજયને કારણે વધ્યો છે, આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2021

રોયલ ચેલેંજર્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે હવે 150 રન બનાવવાના રહેશે. આરસીબીને 149 રન સુધી પહોંચવામાં ગ્લેન મેક્સવેલ 59(41) રન અને કેપ્ટન કોહલીના 33(29)રન મદદરૂપ રહ્યા હતા. આ મેચમાં એબી ડિવિલિયર્સ પોતાનો જલ્વો બતાવી શક્યા ન હતા.

આ પણ વાંચો: SRH vs RCB: હૈદરાબાદે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે આરસીબી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X