T20 World Cup 2022: મેલબોર્નમાં પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચ ફાઇનલ મેચ
T20 World Cup 2022 ની ફાઇનલ મેચ આજે પાકિસ્તાન અન ઇંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલર્બોનમાં રમાશે. એક બાજુ પાકિસ્તાન જેવી ટીમ છે જેના સેમિફાઇનલમાં આવવાના પણ કોઇ ચાન્સ નહોતા અન નસીબના જોરે તે ફાઇનલ સુધી પહોચી ગયુ તો બીજી
T20 World Cup 2022 ની ફાઇનલ મેચ આજે પાકિસ્તાન અન ઇંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મેલર્બોનમાં રમાશે. એક બાજુ પાકિસ્તાન જેવી ટીમ છે જેના સેમિફાઇનલમાં આવવાના પણ કોઇ ચાન્સ નહોતા અન નસીબના જોરે તે ફાઇનલ સુધી પહોચી ગયુ તો બીજી તરફ ઇંગ્લેન્ડ જેવી ટીમે જેણે દક્ષિણ આફ્રીકા અને ભારત જેવી ટીમોને હરાવીને પોતે ફાઇનલ જીતની મજબૂત દાવેદાર દેખાઇ રહી છે.

ઇંગ્લેન્ડ 2010 માં એક વાર T20 વર્ડ કપ જીતી ચૂક્યુ છે. તો પાકિસ્તાન પણ 2009 માં ચેમ્પિયન્સ રહી ચૂક્યુ છે. તો હવે જોવાનું એ રહ્યુ કે, બીજી વાર ચેમ્પિયન્સ કોણ બને છે. વર્તમાન સંજોગો જોતા ઇંગ્ગેન્ડ ટીમ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્ય છે.
આવી રીતે જોઇ શકો છો લાઇ મેચ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થનાર મુકાબલામાં તમે લાઇવ મેચ જોઇ શકો છો . ભારતીય સમય અનુસાર બપોરે 1:30વાગ્યે જોઇ શકો છો. જેના માટે ટૉસ અડધો કલાક 1 વાગે કરવામાં આવશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટરવર્ક પર જોઇ શકાય છે. તો મેચની લાઇ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર્સ પર જોઇ શકાય છે. આ સીવાય ટ્વીટર હેન્ડર પર મેચની અપડેટ જોઇ શકાય છે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી











Click it and Unblock the Notifications
