T 20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી
T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં શ્રીલંકન કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિગ પસંદ કરી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2022નો આજથી શરૂઆત થવા જઇ રહી છે. જેમા પ્રથમ મેચ પૂર્વ વિજેતા ટીમ શ્રીલંકા અને નાંમીબિયા વચ્ચે રમાશે કાર્ડિનિય
T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં શ્રીલંકન કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિગ પસંદ કરી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2022નો આજથી શરૂઆત થવા જઇ રહી છે. જેમા પ્રથમ મેચ પૂર્વ વિજેતા ટીમ શ્રીલંકા અને નાંમીબિયા વચ્ચે રમાશે કાર્ડિનિયા પાર્ક ગિલોંગમાં રમાશે.

T20 એશિયા કપમાં શ્રિલંકાએ જીત મેળવી છે. તેમા તેણે બે મજબુત ટીમ ભારત અને પાકિસ્તાને મહત્વના રાઉન્ડમાં હાર આપી હતી. નાંમીબિયા સામેની મેચમાં જીત મેળવીને શ્રીલંકા સીધા ઉપરના સ્ટેજમાં પહોંચાવા માટે પ્રયાસ કરશે.
Sri Lanka have won the toss and elected to field in their opening game of the First Round Group A clash against Namibia.#T20WorldCup | #SLvNAM pic.twitter.com/CJuINsSob7
— ICC (@ICC) October 16, 2022
ભારતના ક્રિકેટ પ્રેમીઓમ માટે 23 ઓક્ટોબરની દિવસ ખાસ રહેશે કેમ કે ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવા જઇ રહી છે. એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હાર આપીને એશિયા કપમાથી બહાર નિકળવા માટે મજબુર કરી દિધુ હતુ. ત્યારે ભારત વર્લ્ડ કપની મેચમાં આ બદલો લેવાની તૈયારી સાથે ઉતરશે.












Click it and Unblock the Notifications
