Selfie: સચિનને આ અંદાજમાં નહીં જોયો હોય આપે!
મુંબઇ, 21 મે: હાલમાં હરભજન સિંહના પગ ધરતી પર નથી એવું કહીએ તો ચાલે. એક તરફ તો તેમની ટીમ મુંબઇ આઇપીએલ 8ના ફાઇનલમાં પહોંચી ગઇ છે, તો બીજી તરફ બે વર્ષ પછી તેની પસંદી ટીમ ઇન્ડિયામાં થઇ છે. એટલા માટે ભજ્જીએ પોતાની ખુશીને સેલિબ્રેટ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે એક પાર્ટી રાખી હતી. જેમાં ટીમના મેંટર સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા.
આ શાનદાર પાર્ટીમાં સચિન અને ભજ્જીએ આખી ટીમના ખેલાડીઓની સાથે મસ્તીના પળ વિતાવ્યા. જેની તસવીરો ભજ્જી અને સચિન બંનેએ ટ્વિટર પર શેર કરી છે.
તસવીરમાં બંને મજાકના મૂડમાં દેખાઇ રહ્યા છે, સચિનને આપે આવા અંદાજમાં ક્યારેય નહીં જોયો હોય. તેમને જોઇને કોઇ એવું ના કહી શકે કે તેઓ ટીન એજ બાળકોના પિતા છે.

સચિનનો અનોખો અંદાજ
હાલમાં હરભજન સિંહના પગ ધરતી પર નથી એવું કહીએ તો ચાલે. એક તરફ તો તેમની ટીમ મુંબઇ આઇપીએલ 8ના ફાઇનલમાં પહોંચી ગઇ છે, તો બીજી તરફ બે વર્ષ પછી તેની પસંદગી ટીમ ઇન્ડિયામાં થઇ છે.

સચિનનો અનોખો અંદાજ
ભજ્જીએ પોતાની ખુશીને સેલિબ્રેટ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે એક પાર્ટી રાખી હતી. જેમાં ટીમના મેંટર સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા.

સેલ્ફી વિથ સચિન
આ શાનદાર પાર્ટીમાં સચિન અને ભજ્જીએ આખી ટીમના ખેલાડીઓની સાથે મસ્તીના પળ વિતાવ્યા. જેની તસવીરો ભજ્જી અને સચિન બંનેએ ટ્વિટર પર શેર કરી છે.
|
ટ્વિટર પર પોસ્ટ
સચિન તેંડુલકરે લીધેલી સેલ્ફી ટ્વિટર પર પોસ્ટ કરી છે.












Click it and Unblock the Notifications
