Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs AUS: પિચને સુંઘવાથી કોઇ ફાયદો થયો? દક્ષિણ આફ્રિકાના દિગ્ગજે ઉડાવી મજાક

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ નાગપુર ટસ્ટમાં પિચનું નજીકથી નીરિક્ષણ કર્યુ હતુ. પરંતુ કોઇ ફાયદો ના થયો.

IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટ મેચ શરુ થયા પહેલા એક ફોટો વાયર થયો હતો. તેમા સ્મિથ, પૈટ કર્મિસ અને ડેવિડ વોર્નર પિચ ઉપર ઘુટણીયે જોઇ શકાય છે. અને નિરીક્ષણ કરે છે. બને ઝીવણટથી પીચનુ નિરીક્ષણ કરે છે. મૈચ સમાપ્ત તયા બાદ ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પાછળ ચાલી રહી છે. એનો અર્થ એ થયો છે કે, પિચને નજીકથી જોવાનો પણ કોઇ ફાયદો ના થયો. અને ઓસ્ટ્રેલિયાઇ ટીમ ઇનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ડેલ સ્ટેન હવે કંગારુઓની મજાક બનાવી છે.

CRICKET

સ્ટેનને ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી અને લખ્યુ હતુ કે, ક્રિકેટના લોકો જલદી એક સવાલ પુછી રહ્યો છુ. કોઇ પીચને કેવી રીતે વાંચવાનું પસંદ કરે છે? તમે ઘટણીયે પડીને પીચને સંઘવાવાળઆ છો કે, ફક્ત ઉભા રહીને પિચનું નિરીક્ષણ કરનાર? અંતે એ પણ પુછવા માંગુ છુ કે શુ તેનાથી તમને કોઇ મદદ મળી?

ડેલ સ્ટેનને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ટોણો માર્યો હતો. કે, તેમનું કહેવુ છે કે, ઘુટણીયે પડીને જોવાથી પીચ અંગે કોઇ જાણકારી ના પ્રાપ્ત થઇ શકે. આરામથી ઉભા રહીને પણ તેને જોઇ શકાય છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પુરી રીતે એક ડ્રામો ક્રિએટ કરી દીધો છે. પરંતુ મેચમાં કોઇ ફાયદો ના થયો. અને તે હારી ગયા હતા. સ્ટેન ઓસ્ટ્રેલિયાઇ ટીમનો એક રીતે મજાક બની ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિર્કેટર અને મીડિયાએ સીરીઝને લઇને ભારત પર દબાણ ઉભૂ કરી દિધુ હતુ. જો કે નાગપુર ટેસ્ટ મેચની પિચમાં એવુ લાગુય કે, જાણે બેટિંગ કરી શકાતી હતી. ટીમ ઇન્ડીયાએ જ્યાં પહેલી ઇનિંગ્સ માં 400 રૂન બનાવ્યા ઓશ્ટ્રેલિયાઇ ટીમ પહેલા દિવસે જોઇને 177 રન મામૂલી સ્કોર પર આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ 400 રન બનાવ્યા અે ઓશ્ટ્રેલિયાની ટીમ 91 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. આવી રીતે ટીમ ઇન્ડિયાએ એક પારીમાં 132 રનથી મેચ જીતી લીધી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X