For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: 'બેટ્સમેન' ઉમેશ યાદવે કરી વિરાટ કોહલીની બરોબરી, રવિ શાસ્ત્રીને પાછળ છોડ્યો

Umesh Yadav Batting: ઉમેશ યાદવ તાબડતોબ અંદાજમાં બેટિગ કરતા રહ્યા પહેલા આ કારનામુ જવાગલ શ્રીનાથ અને હરભજન સિહ કરતા હતા.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ ઇંદોરમાં ટેસ્ટ માં ખરાબ રીતે પાછળ રહી ગઇ છે. પહેલો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યુ હતો. ઓસ્ટ્રેલિયાએ તેમને 109 રનો પર જ આઉટ કરી દિધા હતા. જો કે, જ્યારે બધા બેટસમેન ફેઇલ જઇ રહ્યા હતા ત્યારે ત્યારે ઉમેશ યાદવે એક માઇલસ્ટોન પોતાને નામ કરી લિધુ હતુ. અને રવિ શાસ્ત્રીને પણ પાછળ છોડી દિધુ હતુ. , ઉમેશ યાદવે કુહ્શામેનની બોલ પર બે છક્કા માર્યા હતા ત્યાર બાદ તેના દ્વારા વિરાટ કોહલી દ્વારા મારવામાં આવેલા 24 છક્કાની બરોબરી કરી લીધી છે.

CRICKET

પૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાત્રીએ 22 છક્કાનો રિકોર્ડ પણ તોડી નાખ્યો હતો. આ લિસ્ટમાં તે ટોપ પર રહેલા વિરેન્દ્ર સહેવાગને પછાડવો ઉમેશના હાથની વાત નથી. મહેન્દ્ર સિહ ધોનીએ પણ 78 છક્કા માર્યા છે. વિરાટ કોહલી વધારે બાઉન્ટ્રી પર નિર્ભર રહે છે. એટલા માટે વધારે ટેસ્ટ રમ્યા છતા એક બેટ્સમેન તરીકે તેના નામુ બહુ ઓછા છક્કા છે.

બીજી તરફ ઉમેદ યાદવ તાબતોડ અંદાજમાં બેટિગ કરે છે. તે બોલર છે. જે કોઇ પણ પ્રકારની ચિતા વગર બેટિગ કર છે. તે હાલ શામીનો પણ છે. આ બંને ખેલાડીનું બેટ ચાલી જાય તો ભારતને હમેશા કઇ બોનસ રન મળ્યા છે. પહેલા આ કારનામુ જવાગલ શ્રીનથ અને હરભજન સિહ કરતા હતા.

ઉમેશ યાદવ13 બોલમાં 17 રન બનાવ્યા હતા .અને ભારત 100 રનો પર પહોચવામાં મદદ મળી હતી. જો કે, કુહ્યમૈન પર બે છક્કા વાગ્યા પરંતુ આ સ્પિનરને 5 વકિટે મળ્યા હતા. ભારતીય ઇનિગ્સ જવાબમાં ઓશ્ટ્રેલિયા ઉસ્માન ખ્વાજાની અર્ધશતકની મદદથી 4 વકિટે પર 156 રન બનાવી લીધા હતા . આજે ભારતનો ટાર્ગેટ 200 રનોન અંદર કાંગારુઓને ઓલ આઉટ કરવાનો હશે. પરંતુ ત્યારે પણ મહેમાન ટીમને ભારે આગળ નીકળી ગઇ હશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Umesh Yadav created a new record with the bat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X