For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#UriAttack: સેહવાગે કહ્યું કે ઘૂસણખોર નહીં, આતંકી હતા

|
Google Oneindia Gujarati News

રવિવારે ઉરીમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. 17 જવાનો શહીદ થવાથી આખો દેશ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ ગુસ્સે છે.

દરેક લોકોની નજર પીએમ નરેન્દ્ર મોદી પર છે કે તેઓ આખા મામલાને કઈ રીતે લેશે. આતંકીઓની કાળી કરતૂત પર આખો દેશ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પણ શામિલ છે.

uri attack

વિરેન્દ્ર સેહવાગએ કહ્યું છે કે જો કોઈ યુદ્ધ જ ઈચ્છે છે તો યુદ્ધ જ સહી. 17 જવાનોને દિલથી સલામ, તેઓ જ દેશના સાચા હીરો છે. પરંતુ આતંકવાદને જન્મ આપવાવાળાને કોઈ પણ હાલતમાં છોડવા માં નહિ આવે. વિરેન્દ્ર સેહવાગએ આગળ કહ્યું કે તેઓ ઘૂસણખોર નહીં પરંતુ આતંકી જ હતા.

આપને જણાવી દઈએ કે રવિવારે સવારે જમ્મુ કાશ્મીરના ઉરીના સેના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહીદ અને 20 જવાનો ઘાયલ થયા હતા. જે પુરાવાઓ મળ્યા છે તેને જોઈને તો લાગે જ છે તેની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virender Sehwag gets emotional on Twitter. In Uri attack, India lost its 17 army Jawans and many others were critically injured after four attackers stormed in army headquarters in Uri town of jammu and Kashmir on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X