હાથોમાં હાથ નાંખી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા વિરાટ અને અનુષ્કા

વર્લ્ડ કપ 2015ની ભારત ઓસ્ટ્રેલિયા મેચમાં ભારતની કારમી હાર બાદ ગત રાતે અનેક ભારતીય ક્રિકેટરો આંતરાષ્ટ્રિય હવાઇ મથક પર જોવા મળ્યા. અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરો ભારે સિક્રોરીટી વચ્ચે પોત પોતાના ઘરે જવા નીકળ્યા.

એટલું જ નહીં વિરાટ કોહલી પણ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પોતાની ગર્લફેન્ડ અનુષ્કા સાથે ભારત પરત ફર્યો હતો. નોંધનીય છે કે આ હાર બાદ કોહલી અને અનુષ્કાના પૂતળાને ઠેર ઠેર બાળવામાં આવ્યા હતા. અને ભારતની હાર માટે અનુષ્કાને જવાબદાર માનવામાં આવી હતી.

જો કે એરપોર્ટ પર વિરાટ કોહલીને પોતાની લેડ લવને કર્યો હતો ફૂલ સપોર્ટ. વિરાટે અનુષ્કાનો હાથ ક્યાંય સુધી પકડી રાખ્યા. અને તે વાતનું પૂરું ધ્યાન રાખ્યું કે અનુષ્કાને કોઇ પણ કંઇ પણ નુક્શાન ના પહોંચાડે. અને આ રીતે ખૂબ જ ક્યૂટલી તેને કરી અનુષ્કાને પ્રોટેક્ટ.

તો જુઓ ભારતીય ક્રિકેટ ટીમના ભારત પરત આવવાના આ ફોટા..

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યા ક્રિકેટર અજિંક્ય રહાણે.

રોહિત શર્મા

રોહિત શર્મા

ભારતીય ટીમના જાણીતા બેસ્ટ મેન રોહિત શર્મા પણ ભારત પરત ફર્યા હતા.

મેં હૂં ના

મેં હૂં ના

ભારે સિક્ર્યોરિટી વચ્ચે વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહાર આવ્યા.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

ગત મોડી રાતે ઓલરાઉન્ડર જાડેજા પોતાની કારમાં ધરે જઇ રહ્યો છે.

ભારત પરત ફર્યા ક્રિકેટરો

ભારત પરત ફર્યા ક્રિકેટરો

એરપોર્ટથી વિરાટ અને અનુષ્કા એક જ કારમાં ઘરે પરત જવા નીકળ્યા.

આઇ બી ધેર ફોર યુ

આઇ બી ધેર ફોર યુ

વિરાટે પોતાના હાથ વડે અનુષ્કાને કરી પ્રોટેક્ટ.

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

વિરાટ અને અનુષ્કા બન્નેએ એક બીજાનો હાથ પકડી રાખ્યો હતો. આ ઘટના બાદ તેમના પ્રેમ વધુ સ્ટ્રોંગ થયો હોય તેવું લાગતું હતું.

ભારત પરત ફર્યા ક્રિકેટરો

ભારત પરત ફર્યા ક્રિકેટરો

ભારત પરત ફર્યા ક્રિકેટરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X