Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રીતે ફ્રીમાં ઓનલાઇન જુઓ IPL 2021 ની ફાઈનલ મેચ

IPL 2021 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની 14 મી સીઝનનો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને હવે અંતિમ મેચ 15 ઓક્ટોબર એટલે કે આજે રમાશે. કોવિડ 19 રોગચાળાને કારણે IPL 2021 ભારતમાં 2 મેના રોજ બંધ કરવામાં આવી હતી.

IPL 2021 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની 14 મી સીઝનનો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો અને હવે અંતિમ મેચ 15 ઓક્ટોબર એટલે કે આજે રમાશે. કોવિડ 19 રોગચાળાને કારણે IPL 2021 ભારતમાં 2 મેના રોજ બંધ કરવામાં આવી હતી અને જે બાદ બાકીની મેચ સંયુક્ત આરબ અમીરાતમાં રમવામાં આવી છે.

 IPL 2021

IPL 2021 ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થવા જઇ રહી છે. બીજી તરફ જો તમે પણ આ આઈપીએલની ફાઈનલ મેચ ઓનલાઈન જોવા ઈચ્છો છો, તો અમે તમને IPL 2021 ની ફાઈનલ મેચ ઓનલાઇન ફ્રીમાં કેવી રીતે જોઈ શકો તે વિશે અમે તમને આ અહેવાલમાં જણાવશું.

IPL 2021 ફાઇનલ મેચ મોબાઇલ પર ઓનલાઇન કેવી રીતે જોશો? ( How To Watch Live IPL 2021 Final Match Online For Free)

જો તમે IPL 2021 ની ફાઈનલ મેચ ઓનલાઈન જોવા માંગતા હો, તો અમે નીચે સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે અને કેટલીક રીતો જણાવી છે, જેના દ્વારા તમે સરળતાથી મોબાઈલ અથવા લેપટોપ પર ઓનલાઈન મેચ જોઈ શકો છો.

ટેલિવિઝન પર IPL 2021 ની ફાઇનલ કેવી રીતે જોવી

જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ફાઈનલ મેચ ટેલિવિઝન પર જોવા માંગતા હો, તો આ માટે તે સ્ટાર નેટવર્કની ઘણી ચેનલો પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. તેથી તમે તમારી ભાષા અનુસાર કોઈપણ સ્ટાર ચેનલ પર IPL 2021 ની અંતિમ મેચ જોઈ શકો છો.

મોબાઇલ અથવા લેપટોપ પર IPL 2021 ફાઇનલ મેચ કેવી રીતે જોવી

બીજી બાજુ જો તમે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપ / પીસી પર ઇન્ડિયન પ્રીમિયર લીગની અંતિમ મેચ જોવા માંગતા હો, તો તમે તેને સરળતાથી જોઈ શકો છો. આ માટે તમારે તમારા મોબાઇલમાં ડિઝની + હોટસ્ટારની એપ ડાઉનલોડ કરવી પડશે અને એક પ્લાન ખરીદવો પડશે, જે પછી તમે આનંદ સાથે આખી આઇપીએલ જોઈ શકશો.

જો તમે મફતમાં જોવા માંગતા હો, તો Jio, Airtel અને Vodafone Idea ને તેમના કેટલાક પ્રિપેઇડ પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન મફતમાં મળે છે. આ કારણે તમારે વધારાના પૈસા ખર્ચવાની પણ જરૂર નથી અને તમે આનંદ સાથે IPL માણી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X