ઓસ્ટ્રેલિયાના જમાઇ શિખર ધવનને મળી મીડિયાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ

મેલબર્ન, 26 ફેબ્રુઆરી: હાલમાં ઓસ્ટ્રેલિયામાં શિખર ધવન ખૂબ જ લોકપ્રિય થઇ ગયા છે, તેના બે કારણ છે, પહેલું તો તેમનું વિશ્વકપમાં ધમાકેદાર પ્રદર્શન અને બીજું તેમની સાસરી ઓસ્ટ્રેલિયામાં હોવી. હા શિખર ધવનની પત્ની ઓસ્ટ્રેલિયાની છે, જે એક મોટું કારણ છે તેમનું ઓસ્ટ્રેલિયાઇ મીડિયામાં છવાઇ જવાનું. આ કારણ શિખર ધવન આજકાલ ઓસ્ટ્રેલિયા મીડિયાના સોફ્ટ હેડલાઇન બની ગયા છે. હાલમાં જ તેમની પત્ની સાથેની તસવીર ઓસ્ટ્રેલિયાના અખબારોમાં અને ટીવી પર દેખાઇ છે.

shikhar dhawan
હાલમાં મીડિયા ખૂબ જ સોફ્ટ રીતે ધવન અંગે ધવન અંગે બતાવી રહ્યું છે, તેઓ શું કરે છે, શું ખાય છે, શું વિચારે છે, આ તમામ ઓસ્ટ્રેલિયા મીડિયા ધવન પાસે જાણવા માંગે છે. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનાર શિખર ધવને સદી ફટકાર્યા બાદ મજાકમાં જણાવ્યું હતું કે તેમણે તો અહીં રમવાનું જ હતું ઇજ્જતની જો વાત હતી.

ઓસ્ટ્રેલિયા મીડિયામાં છવાયા જમાઇ બાબૂ ધવન
નોંધનીય છે કે જીવનને સંઘર્ષ માનનારા શિખર ધવન માટે પ્રેમ ખૂબ જ મહત્વ ધરાવે છે, ત્યારે જ તો તેમણે પોતાનાથી દસ વર્ષ મોટી હાફ બ્રિટીશ અને હાફ ઇન્ડિયન આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા છે, જેના પહેલા લગ્નથી બે દીકરીઓ હતી. હાલમાં શિખર ધવન વર્ષ 2014માં દિકરાના પિતા બન્યા છે. એટલા માટે 29 વર્ષની અવસ્થામાં શિખર ધવન ત્રણ બાળકોના પિતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X