RR vs RCB: બંને ટીમો માટે મુશ્કેલ મુકાબલો, કેવો રહેશે જયપુરમાં પિચ અને મૌસમનો મિજાજ
ઇન્ડિયન પ્રીમિયર લિગના 16 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુથી પોતાના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં સવાઇ માનસિહ સ્ટેડિયમમાં રમવા જઇ રહ્યા છે. મુકાબલો ભારે રસાકસી ભરેલો રહેવાની શક્યતા છે.

રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપરજાઇંટ્સ સામેની તાજી જીતે 5 માં નબર પર ધકેલી દિધી હતી. તો રોયલ્સ ચેલેન્જર્સ બેગ્લુરુની ટીમ સાતમાં નંબર પર છે. રાજસ્થાનની માટેઆજે 13 મો મુકાબલો છે. તો આરસીબી માટે 12 મો મુકાબલો છે.
આરસીબી જીત મેળવે છે તો રાજસ્થાનથી એક મચે ઓછી રમીને તેમની બરાબર 12 અંક કરી લેશે. બંને ટીમો માટે મહત્વની મેચ છે.
પિચ રિપોર્ટ- જયપુરમાં સવાઇ માનસિહ સ્ટેડિયમની પચ ઘણી રસપ્રદ છે. આ સિઝનમાં થયેલા મુકાબલા સાંજના સમયે થયેલા છે. આ પહેલી મેચ છે જે દિવસે થશે. આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી ચાર મેચ થઇ ચૂક્યા છે અને પીછ ધીમી રહેવાની શક્યતા છે.
આ સિજનમાં આ અત્યાર સુધીમાં અંહિયા ચાર મુકાબલામાં કેપ્ટન ત્રણ વાર બેટિગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ફક્ત એક વાર જ પોતાના સ્કોરને ડિફેન્સ કરવાની સફળતા ળી છે.
સાથે જ એ પણ એક હકિકત છે. આઇપીએલ આ ગ્રાઉન્ડમાંથી જેમા કમ સે કમ 15 કે તેથી વધારે મચે થઇ છે. જયપુરનો રન રેટ 7.92 છે.
મૌસમ- તાપમાનની વાત કરીએ તો જયપુરમાં ભારે ગરમી હોય છે. અને બપોરના તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સીયસ રહશે. જો સાંજ પડતા સુધીમાં તેમા ભારે ઘટાડો જોવા મળેશે. ખેલાડીઓને ભારે ગરમીનો સામનો કરવો પડશે. સારી વાત એ છે કે, મેચ પુરો થશ.ે કેમ કે વરસાદના કોઇ સંકેત નથી.












Click it and Unblock the Notifications
