કોણ છે વેંકટેશ અય્યરની ભાવી પત્ની શ્રુતિ રઘુનાથન? જાણો કેમ ચર્ચામાં છે?

વિસ્ફોટક બેટ્સમેન વેંકેટેશ અય્યરની આ દિવસોમાં ખુબ ચર્ચા છે. વેંકટેશ તેના ક્રિકેટ કરિયર સિવાય તેની ભાવી પત્નીને લઈને ચર્ચામાં છે.

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે કોલકાતાએ 16.5 ઓવરમાં 3 વિકેટે 183 રનનો બનાવીને મુકાબલો જીતી લીધો. આ જીતમાં વેંકટેશ અય્યરે મહત્વની ઈનિંગ રમી.

Venkatesh Iyer Wife

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બેટિંગ કરતા વેંકટેશ અય્યરે આ સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. વેંકટેશે 106 મીટરમાં સિક્સ મારવાની સિદ્ધિ મેળવી.

વેંકટેશ અય્યર બેટિંગ કરતી વખતે પીઠના દુખાવાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો. મેચ પુરી થયા બાદ વેંકટેશ અય્યર તરત જ પીઠના સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો. તેણે પોતે મીડિયાને આ અંગે માહિતી આપી.

કોલકાતા તરફથી છેલ્લા ઘણા સિઝનથી રમી રહેલા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે શ્રુતિ રગુનાથન સાથે સગાઈ કરી લીધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે શ્રુતિને પોતાની લાઈફ પાર્ટનર બનાવી હતી. વેંકટેશ અય્યરે તેની ભાવિ પત્ની શ્રુતિ રઘુનાથન પર તેની ઇનિંગ્સ પછી પ્રેમ વરસાવતો જોવા મળ્યો.

જણાવી દઈએ કે શ્રુતિ રઘુનાથે પીએસજી કોલેજ ઓફ આર્ટ એન્ડ સાયન્સમાંથી B.Com કર્યું છે. આ પછી તેણીએ NIFT ઇન્ડિયામાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. માહિતી અનુસાર, શ્રુતિ હાલમાં બેંગલુરુમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરી રહી છે. અય્યરે તેની પત્નીની વિસ્ફોટક બેટિંગ બાદ તેની ભરપૂર પ્રશંસા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X