World Cup 2023: પોતાનો અંતિમ વિશ્વ કપ રમશે ભારતના 5 ક્રિકેટર્સ, જાણો દિગ્ગજોના નામ
World Cup 2023: વર્લ્ડ કપ શરૂ થઇ ચૂક્યો છે. ક્રિકેટ પ્રેમીઓ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ શરૂ થવાના કારણે ઘણા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ઘણા લોકો ક્રિકેટ અને પોતાના ફેવરિટ પ્લેયર સાથે જોડાયેલા ફેક્ટ વિશે જાણવા માટે ઉત્સાહિત રહે છે.
વિશ્વ કપની વર્તમાન ભારતીય ટીમમાં એવા પાંચ ખેલાડીઓ છે, જેમનો આ અંતિમ વર્લ્ડ કપ રમશે. ભારતમાં આજથી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાના વર્તમાન પાંચ ખેલાડી લગભગ પોતાનો સંભવિત રીતે અંતિમ વિશ્વ કપ રમવા મેદાનમાં ઉતરશે.

રોહિત શર્મા - 36 વર્ષીય ભારતીય કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી, આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. આવા સમયે રોહિત શર્મા 40 વર્ષનો હશે.
રોહિત શર્મા માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર હશે. આવી સ્થિતિમાં 2023નો વર્લ્ડ કપ રોહિત શર્મા માટે છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
મોહમ્મદ શમી - 32 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે મોહમ્મદ શમીની ઉંમર 36 વર્ષની હશે.
ફાસ્ટ બોલર માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
રવિચંદ્રન અશ્વિન - 36 વર્ષીય ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે રવિચંદ્રન અશ્વિન 40 વર્ષના હશે.
રવિચંદ્રન અશ્વિન માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર હશે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિન માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
રવિન્દ્ર જાડેજા - 34 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમશે. આ પછી આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે રવિન્દ્ર જાડેજાની ઉંમર 38 વર્ષની હશે.
રવિન્દ્ર જાડેજા માટે આ ઉંમરે રમવું મોટો પડકાર હશે. આવી સ્થિતિમાં 2023નો વર્લ્ડ કપ રવિન્દ્ર જાડેજા માટે છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
ભુવનેશ્વર કુમાર - 33 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર કદાચ આ વર્ષે તેની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમશે. આ પછી, આગામી વર્લ્ડ કપ વર્ષ 2027માં છે. તે સમયે ભુવનેશ્વર કુમારની ઉંમર 37 વર્ષની હશે.
ફાસ્ટ બોલર માટે આ ઉંમરે રમવું એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમાર માટે 2023નો વર્લ્ડ કપ છેલ્લી ICC ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
