World Cup 2023 : વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વખત, ઈંગ્લેન્ડની ટીમના નામે નોંધાયો અનોખો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ છે. અહીં પહેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામસામે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે.
વર્લ્ડકપના પહેલા મુકાબલમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો ન્યૂઝીલેન્ડ સામે કંઈ ખાસ ન કરી શક્યા ન પરંતુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ રેકોર્ડ વર્લ્ડકપમાં પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આ પહેલી ઘટના છે.

ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન એક પણ બેટ્સમેન એવો નહોતો જે સિંગલ ડિજિટમાં આઉટ થયો હોય. તમામ 11 બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા. આવું પહેલીવાર જોવા મળ્યું છે. જોસ બટલરની ટીમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પુરુષ અને મહિલા ક્રિકેટમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.
વિશ્વ ક્રિકેટમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. આ એક એવો રેકોર્ડ છે જે તેની રીતે સર્જાયો છે. તેને બનાવવા માટે કોઈએ કોઈ પ્રયાસ કર્યા નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેમની ટીમને આગળ લઈ જવાના પ્રયાસમાં આઉટ થતા ગયા અને રેકોર્ડ બની ગયો.
ઈંગ્લેન્ડની ટીમ બેટિંગમાં ખાસ કંઈ કરી ન શકી. જો રૂટ એકમાત્ર એવો બેટ્સમેન હતો જેની 77 રનની ઇનિંગ જોવા મળી. અન્ય બેટ્સમેન કેટલાક રન બનાવીને યોગદાન આપ્યું અને ઈંગ્લેન્ડે 282 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો. જો કે વધુ રન બની શકતા હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
