Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: ભારત વિ દક્ષિણ આફ્રિકાની મેચમાં બન્યા ઘણા રેકૉર્ડ, જુઓ આખી યાદી

World Cup 2023: વર્લ્ડ કપમાં ભારતનો વિજય રથ સતત આગળ વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમને 243 રનથી હરાવીને ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં સતત 8મી જીત નોંધાવી છે. પોતાના જન્મદિવસના અવસર પર વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીમાં 49 સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ વર્લ્ડ કપમાં સતત સારું રમી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય ટીમની સામે પત્તાની જેમ વિખેરાઈ ગઈ. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ધીમી પીચ પર પણ ભારતે 10.2 ઓવરમાં 90 રનનો સ્કોર પાર કરી લીધો હતો.

virat kohli

ભારતીય ટીમે 50 ઓવરમાં 326 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 83 રન સુધી જ સિમિત રહી હતી અને ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આવો એક નજર કરીએ આ મેચમાં બનેલા રેકોર્ડ પર.

વર્લ્ડ કપમાં ભારતના શ્રેષ્ઠ સ્પિનરો

5-31,યુવરાજ સિંહ, 2011,
5-33, રવિન્દ્ર જાડેજા, 2023
4-6, યુવરાજ સિંહ, 2003
4-25, આર અશ્વિન, 2015

વર્લ્ડ કપમાં સૌથી વધુ રનથી દક્ષિણ આફ્રિકાની હાર

ભારત સામે 243 રનથી, 2023
પાકિસ્તાન સામે 182 રનથી, 2002
શ્રીલંકા સામે 180 રનથી, 2013
કોલંબો સામે 178 રનથી, 2018

ઓડીઆઈમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર

ઑસ્ટ્રેલિયા સામે 69 રન 1993
ઈંગ્લેન્ડ સામે 83, 2008
ઈંગ્લેન્ડ સામે 83, 2022
ભારત સામે 83, 2023
ભારત સામે 99, 2022

વિશ્વ કપમાં સૌથી મોટા માર્જિનથી હાર (પૂર્ણ સમયની સભ્ય ટીમ)

302 રનથી, શ્રીલંકા વિરુદ્ધ ભારત, 2023માં
257 રનથી, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2015માં 243 રનથી, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત, 2023માં
229 રનથી, ઈંગ્લેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, 2023

વર્લ્ડ કપ 94માં દક્ષિણ આફ્રિકાના બોલર દ્વારા સૌથી વધુ રન

94 રન, એમ યાનસેન, ભારત સામે, 2023
925 રન, યાનસેન, શ્રીલંકા સામે, 2023
85 રન, પાર્નેલ, ભારત સામે, 2015

પોતાના જન્મદિવસે વનડેમાં સદી ફટકારનાર બેટ્સમેન

100 અણનમ, વિનોદ કાંબલી, ઈંગ્લેન્ડ સામે, 1993
134, સચિન તેંડુલકર, ઑસ્ટ્રેલિયા સામે
130, સનથ જયસૂર્યા, ભારત સામે, 2008
131 અણનમ, રૉસ ટેલર, પાકિસ્તાન સામે, 2011
140 અણનમ, ટૉમ લેથમ, નેધરલેન્ડ સામે, 2022
121 મિશેલ માર્શ,પાકિસ્તાન સામે 2023
101 અણનમ, વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામે, 2023

વનડેમાં સૌથી વધુ સદી

49 વિરાટ કોહલી, 277 ઇનિંગ્સ
49 સચિન તેંડુલકર, 452 ઇનિંગ્સ
31 રોહિત શર્મા, 251 ઇનિંગ્સ
30 રિકી પૉન્ટિંગ, 365 ઇનિંગ્સ
28 સનથ જયસૂર્યા, 433 ઇનિંગ્સ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X