તો અનુષ્કા નહીં ડેનિયલ હશે વિરાટની પત્ની?
હાલના દિવસે ક્રિકેટનો સુપર સ્ટાર વિરાટ કોહલી બૉલીવુ઼ડ હસીના અનુષ્કા શર્મા સાથે ડેટિંગને લઇને ચર્ચામાં છે, જોકે, બન્ને તરફથી આ અંગે કોઇ પૃષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેમ છતાં બન્નેની હરકતો જણાવવા માટે પૂરતી છેકે બન્ને વચ્ચે નિકટતા વધી છે.
આ પણ વાંચોઃ- ચાલું મેચે આ શું કરી બેઠા ફીફાના દર્શકો?
તાજેતરમાં જ બન્ને ખેલાડીઓની મુલાકાત ઇંગ્લેન્ડ ટૂર પર થઇ, ટીમ ઇન્ડિયાનો હાલના સમયનો સૌથી ગ્લેમરસ ક્રિકેટર વિરાટ કહોલીએ ડર્બીશાયરથી મેચ દરમિયાન ઇંગ્લેન્ડ ટીમની આ સુપરસ્ટાર સાથેની મુલાકાત તરફથી તસવીર પણ પડાવી હતી. વેટના ભાઇ મેક્સ વેટે આ તસવીર ક્લિક કરી અને પછી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી. મેક્સે એ ફોટોના કેપ્શનમાં લખ્યુ છેકે, 'ધીસ વુડ મેક એ ક્યૂટ કપલ....હાહાહા.' ત્યારબાદ ટ્વીટર પર આ તસવીરોને લોકો રીટ્વીટ કરવામાં લાગ્યા છે.
તસવીર જોઇને અંદાજો લગાવી શકો છોકે વિરાટ પણ ડેનિયલને પસંદ કરે છે, તેથી લોકો તસવીર જોઇને કોમેન્ટ આપી હ્યાં છેકે લાગે છેકે અનુષ્કા નહીં ડેનિયલ થશે વિરાટની પત્ની?

ડેનિયલ થશે વિરાટની પત્ની?
તસવીર જોઇને અંદાજો લગાવી શકો છોકે વિરાટ પણ ડેનિયલને પસંદ કરે છે, તેથી લોકો તસવીર જોઇને કોમેન્ટ આપી હ્યાં છેકે લાગે છેકે અનુષ્કા નહીં ડેનિયલ થશે વિરાટની પત્ની?
|
ડેનિયલના ભાઇએ પોસ્ટ કરી તસવીર
વેટના ભાઇ મેક્સ વેટે આ તસવીર ક્લિક કરી અને પછી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી. મેક્સે એ ફોટોના કેપ્શનમાં લખ્યુ છેકે, ‘ધીસ વુડ મેક એ ક્યૂટ કપલ....હાહાહા.' ત્યારબાદ ટ્વીટર પર આ તસવીરોને લોકો રીટ્વીટ કરવામાં લાગ્યા છે.

ડેનિયલે મુક્યો તો લગ્નનો પ્રસ્તાવ
ડેનિયલ વેટે આ વર્ષે આઇસીસી વિશ્વ ટી-20માં કોહલીની તોફાની બેટિંગને જોઇને તેમણે ટ્વિટર પર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો.

અનુષ્કા સાથે અફેર હોવાની ચર્ચા
એક શેમ્પુની જાહેરાતમાં સાથે કામ કર્યા બાદ અનુષ્કા અને વિરાટ કોહલી વચ્ચે અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જોકે બન્નેમાંથી કોઇપણ એ અંગે ખુલીને વાત કરી રહ્યું નથી.












Click it and Unblock the Notifications
