FIFA વર્લ્ડ કપ : આ છે થૂંકતા, બચકુ ભરતા, ગાળો બોલતા ફૂટબોલર્સ
ઇટાલીના ડિફેન્ડર જ્યોર્જિયો કિએલીનીને બચકું ભર્યા બાદ ઉરુગ્વેના લુઇ સુઆરેજ એકવાર ફરી ફિફા વર્લ્ડ કપ 2014માં ચર્ચામાં આવ્યા છે. જો કે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે અથવા તો માત્ર લુઇ સુઆરેજે જ આવું કર્યું છે એવું નથી.
ફિફાની લોકપ્રિય ફૂટબોલ મેચોમાં ફૂટબોલના ખેલાડીઓ હરીફ ટીમના ફૂટબોલર્સની સામે થૂંકતા, તેમને બચકું ભરતા, ગાળો બોલતા અને ધમકાવતા પણ જોવા મળ્યા છે.
અમે અહીં કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ લઇને આવ્યા છે તે ફૂટબોલની ગંદી બાબતો દર્શાવે છે...

જિનેદિન જીદાને માર્કો માતેરાત્ઝીને માથું માર્યું
બર્લિનમાં વર્ષ 2006માં ફિફા વિશ્વકપની ફાઇનલમાં ફ્રાન્સના કેપ્ટન જિનેદિન જિદાને ઇટાલીના માર્કો માતેરાત્ઝીને છાતીમાં પોતાનું માથું મારી દીધું હતું. આ બાદ તેમને હોરોસિયો એલિજોડોએ ચોથી વાર સત્તાવાર રીતે ચેતવણી આપ્યા બાદ મેચમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના એક મહિના બાદ દાવો કરવામાં આવ્યો હતો કે આ ઘટના પહેલા માતેરાત્ઝીએ જિદાનની બેનની બેઇજ્જતી કરી હતી.

કાર્લોસે બ્રૂનોને ફાઉલ કર્યો
વર્ષ 1986ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં એક ગોલ દરમિયાન ફ્રાન્સના સ્ટ્રાઇકર બ્રૂનો બેલોનને બ્રાઝિલના ગોલકીપર કાર્લોને ફાઉલ કરી દીધો હતો. રેફરી લોન ઇગ્નાએ ફ્રી કીક આપવાથી ઇનકાર કરી દીધો હતો.

એટોનિયો રેટિન જવા માટે રાજી ન હતા
વર્ષ 1966માં ઇંગ્લેન્ડ વિશ્વકપ દરમિયાન વેમ્બલીમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાના કેપ્ટન એન્ટોનિયો રૈટિને રેફરી રુડોલ્ફ ક્રેટલીને મેદાનની બહાર મોકલી દીધા હતા. રૈટિન એટલા નારાજ હતા કે તેમણે મેદાન છોડવાની ના પાડી હતી.

પૈટ્રિક બેટિસન ધરાશયી થયા
સેવિલમાં વર્ષ 1982ના વિશ્વકપની સેમી ફાઇનલમાં પશ્ચિમ જર્મનીના ગોલ કીપર હેરાલ્ડ શૂમાકરે ફ્રાન્સના પેટ્રિકવૈટિશનને ધરાશાયી કરી દીધા હતા. અજાણતા જ ડિફેન્ડરને ઇજા થઇ હોવાથી તેમને મેદાનમાં જ ઓક્સિજન આપવો પડ્યો હતો. રેફરી ચાર્લ્સ કોવરે જર્મનીને એક ગોલ કીકની તક આપી હતી.

ફ્રેંક રિકોર્ડે રુડી વોલર પર થૂંક ઉરાડ્યું
વર્ષ 1990ના વિશ્વકપ દરમિયાન ઝગડાને કારણે જ્યારે બંને ખેલાડીઓને 22 મિનિટની રમત બાદ બહાર મોકલી દેવામાં આવ્યા તો નેધરલેન્ડના મિડફિલ્ડર ફ્રેંક રિકોર્ડે પશ્ચિમ જર્મનીના રુડી વોલર પર થૂંક્યું હતું.

મેરેડોના એ કર્યો હાથનો ઉપયોગ
મેક્સિકો શહેરમાં 1986માં ક્વાર્ટર ફાઇનલ દરમિયાન આર્જેન્ટિનાના ફૂટબોલર ડિએગો મૈરાડોનાએ ઇંગ્લેન્ડના ગોલકીપર પીટર શીલ્ટનની નજર ચૂકાવીને ગોલ કરવા માટે હાથનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓને તેમાં કશું જ ખોટું લાગ્યું નહીં અને ગોલ આપી દીધો. ત્યાર બાદ મેરેડોનાએ જણાવ્યું કે તેમના ગોલ પાછળ ભગવાનનો હાથ હતો.

લુઇ સુઆરેઝનો હેન્ડબોલ
વર્ષ 2010ના ક્વાર્ટર ફાઇનલ દરમિયાન વધારાના સમયના અંતિંમ મીનિટમાં ઉરુગ્વેના લુઇ સુઆરેઝે ધાનાને ગોલ કરવાથી રોકવા માટે બોલને હાથથી પકડી લીધો હતો. આ માટે સુઆરેઝને મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે ઘાનાને એક પેનલ્ટી આપવામાં આવી હતી.

ન્યુરેમ્બર્ગનું યુદ્ધ
જર્મનીમાં વર્ષ 2006ના વિશ્વકપ દરમિયાન પોર્ટુગલ અને નેધરલેન્ડની મેચમાં ચાર ખેલાડીઓને મેચની બહાર કરી દેવામાં આવ્યા હતા. અને 16 ખેલાડીઓને પીળું કાર્ડ બતાવવામાં આવ્યું હતું. કોઇ પણ વર્લ્ડ કપમાં એક મેચ દરમિયાન આ મેચમાં સૌથી વધારે કાર્ડ બતાવવામાં આવ્યા હતા. આ મેચમાં પોર્ટુગલે નેધરલેન્ડને હરાવી દીધું હતું. આ મેચ એટલી ખરાબ સાબિત થઇ કે તેને 'ન્યુરેમ્બર્ગનું યુદ્ધ' કહેવામાં આવી.

કરાટે કિક
વર્ષ 2010ની ફાઇનલ મેચમાં સ્પેનના સાબી એલોંસો પર છાતીની બરાબરથી કિક કરવા માટે રેફરી હાવર્ડ વેબે નેધરલેન્ડના ખેલાડી નાઇઝેલ ડી જોંગને પીળું કાર્ડ બતાવ્યું હતું. તે કિક એટલી ખરાબ હતી કે કોમેન્ટ્રેટર ગાય મોવબ્રેએ તેને કરાટે કિક ગણાવી હતી.

રિવાલ્ડોની ઇજા
વર્ષ 2002માં એક મેચ દરમિયાન તુર્કીના ડિફેન્ડર હાકન ઉંસલ દ્વારા મારવામાં આવેલા એક બોલને બ્રાઝિલના રિવાલ્ડોના પગમાં વાગ્યો તો તેઓ માથામાં ઇજા થઇ હોવાનું નાટક કરવા લાગ્યા. ઉંસલને મેચની બહાર મોકલી દેવામાં આવ્યા. જો કે ટીવી કેમેરાએ રોવાલ્ડોનું નાટક પકડી પાડ્યું.

સેંટિયાગોનું યુદ્ધ
વર્ષ 1962ના વર્લ્ડકપ દરમિયાન ચિલિની વિરુદ્ધ રમી રહેલા ઇટાલીના બે ખેલાડીએને હિંસક મારામારી બદલ મેચની બહાર મોકલી દેવામાં આવ્યા. બાદમાં આ મેચને સેંટિયાગોનું યુદ્ધ ગણાવવામાં આવી.

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત

Click it and Unblock the Notifications