ફિક્સિંગ : જેટલીએ કહ્યું આજે મોટો ખુલાસો થશે

આ દરમિયાન એવા પણ સમાચાર છે કે સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુર અને પાંચ ઉપાધ્યક્ષો પણ આજે રાજીનામુ આપી શકે છે. આ ઉપાધ્યક્ષોમાં અરૂણ જેટલી - ઉત્તર, નિરંજન શાહ - પશ્ચિમ, સુધીર ડાબિર - મધ્ય, ચિત્રક મિત્રા - પૂર્વ અને શિવલાલ યાદવ - દક્ષિણનો સમાવેશ થાય છે. જો કે ચિત્રક મિત્રાએ એમ પણ જણાવ્યું છે કે તેઓ રાજીનામુ આપવાનું વિચારી રહ્યા નથી. રાજીનામુ આપવા માટે મારા પર કોઇ દબાણ નથી.
રિપોર્ટ અનુસાર શ્રીનિવાસન પર પોતાના પદથી ખસી જવાનું દબાણ વધારવા માટે ઉપાધ્યક્ષો પોતાના રાજીનામા આપશે. આ મુદ્દે 8 જૂને કાર્યકારીણીની તત્કાલિન બેઠક પર બોલાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
