ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ 'ગેઇલ'થી રહે સાવધાન...!
નવી દિલ્હી, 29 મે: ઇન્ટરનેટની દુનિયામાં ગેઇલનો એક ખતરનાક ચહેરો સામે આવ્યો છે. આઇપીએલના સ્ટાર અને વેસ્ટઇંડિઝના તાબડતોડ બેસ્ટમેન ક્રિસ ગેઇલને 'ભારતમાં 'સૌથી ખતરનાક'નો દરજ્જો આપવામાં આવ્યો છે.
સાઇબર જગતના ચાલબાજ હેકર્સ તમને પોતાનો શિકાર બનાવવા માટે આઇપીએલ સ્ટારનો સહારો લઇ રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ અંગે ખેલાડીઓને પણ જાણ નથી. આ દાવો સિક્યોરિટી સોફ્ટવેર નિર્માતા મૈકફીનો છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે હેકર્સ કોફી શૉપ જેવી જગ્યાઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે, જ્યાં લોકો ચિંતામુક્ત થઇને મ્યૂઝિકની મજા માણતાં વાતચીતમાં મસ્ત રહે છે. આ દરમિયાન હેકર્સ ધ્વનિ તરંગોનો સહારો લઇને વાયરસ ટ્રાન્સફર કરે છે. વૈજ્ઞાનિકો આ સમસ્યાનું સમાધાન શોધવામાં જોડાઇ ગયા છે. આ સમાચાર વિગતવાર વાંચવા માટે સ્લાઇડર પર આગળ ક્લિક કરતાં જાવ જેથી તમને વધુ માહિતી વિગતવાર મળી શકે.

ભારતનો સૌથી ખતરનાક ખેલાડી
ક્રિસ ગેઇલ જેવા તમામ ખેલાડીઓના નામનો ઉપયોગ કરનાર હેકર્સ દુનિયાભરના ઇન્ટરનેટ યૂજર્સને ખતરનાક વેબસાઇટ પર જવા માટે મજબૂર કરી રહ્યાં છે. ત્યારબાદ તેમના કોમ્યુટર તથા મોબાઇલમાં વાયરસ મોકલે છે. મૈકફીએ આવા ખેલાડીઓને 'ભારતના સૌથી ખતરનાક ખેલાડી' નામથી એક લિસ્ટમાં સામેલ કર્યા છે.

ટૉપ પર ગેઇલ, લી અને શ્રીસંત
આમાં એવા ખેલાડીઓના નામ છે, જેમના નામ પર સૌથી વધુ વાયરસ ટ્રાન્સફર કરવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ લિસ્ટમાં ગેઇલ ટોપ પર છે. બીજા નંબર પર બ્રેટ લી અને ત્રીજા સ્થાન પર સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ફસાયેલા શ્રીસંતનું નામ છે.

ચાલાકીથી કરે છે કામ
મૈકફી ઇન્ડિયા સેન્ટરની એન્જિનિયરિંગ યૂનિટના વાઇસ પ્રેસિંડેન્ટ વેંકટસુબ્રમણ્ય કૃષ્ણપુરે જણાવ્યું હતું કે સાઇબર ક્રિમિનલ્સ એવી તક શોધી રહ્યાં હોય છે જ્યારે કોઇ મશહૂર ખેલાડી કે વ્યક્તિ ચર્ચામાં હોય. જેમ કે કોઇ ઘટનામાં તેમનું નામ ઉછળે છે, આ હેકર્સ ઇન્ટરનેટ પર પોતાનો ખેલ શરૂ કરી દે છે. આ લોકો એવી લીંક આપે છે કે જ્યાંથી યૂજર્સ વાયરસ લેસ વેબસાઇટ પર પહોંચી જાય છે.

સચિન અને યુવરાજ પણ નિશાના પર
ઇન્ટરનેટ પર પોતાના મનપસંદ ખેલાડીના ફોટા કે વીડિયો સર્ચ કરનાર યૂજર્સને તમામ લીંક મળે છે, તેમાં કેટલીક વાયરસ લેસ વેબસાઇટ હોય છે. તેના પર ક્લિક કરતાં જ વાયરસ યુજર્સના ડિવાઇસમાં પહોંચી જાય છે. ગેઇલના નામ પર લગભગ આવી 32 વાયરસ લીંક મળી આવી છે. આ પ્રકારે બ્રેટ લીના નામ 31 અને શ્રીસંતના નામ પર 30 વાયરસ લીંક મળી આવી છે.
અધ્યનમાં યુવરાજ સિંહ, ડેવિડ મિલર, ડેલ સ્ટેન, કેવિન પીટરસન, કેરોન પોલાર્ડ, મિશેલ જોનસન, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓના નામ પણ હેકર્સના નિશાન પર જોવા મળ્યા છે.

વિરાટ કોહલી પણ નિશાના પર

યુવરાજ પણ નિશાના પર

-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ

Click it and Unblock the Notifications