આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો
સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો તેમાં જેટલું યોગદાન પુરુષોનું છે, તેટલું જ મહિલાઓનું પણ છે. ભારતની વાત કરવામાં આવે તો સાનિયા મિર્ઝાથી લઇને શર્મિલા નિકોલેટ સુધી અનેક એવી યુવતીઓ છેકે જેમણે વિશ્વફલક પર ભારતને ટોચની ઉંચાઇએ પહોંચાડ્યું છે અને જે તે રમતમાં પોતાની પ્રતિભા દર્શાવી દેશનું નામ રોશન કર્યું છે. જોકે રમતની અંદર ગ્લેમરનો પણ એટલો જ ફાળો છે. ભારતીય સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો બેડમિન્ટન, ટેનિસ, રેસ્ટલિંગ, ચેસ, ગોલ્ફ સહિત એવી અનેક રમતો છે, જેમાં ગ્લેમર લૂક ધરાવતી મહિલા ખેલાડીઓએ ગ્લેમરનો તડકો લગાવ્યો છે.
આજે અમે અહીં એવી જ 10 સ્પોર્ટ્સ ગ્લેમર ગર્લ અંગે જણાવી રહ્યાં છીએ, જેઓ પોતાની રમત અને પ્રતિભાની સાથોસાથ પોતાની સુંદરતા માટે પણ વિશ્વભરમાં વિખ્યાત છે, તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 સ્પોર્ટ્સ સુંદરીઓ અંગે જાણીએ જેમણે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો લગાવ્યો છે.
આ પણ વાંચોઃ- ‘ફ્લેચરને હટાવો, વેંગી અને શાસ્ત્રીને બનાવો કોચ'
આ પણ વાંચોઃ- પાકિસ્તાની લાહોર લાયન્સની 10 જાણવા જેવી બાબતો
આ પણ વાંચોઃ- તેલંગણા ‘બ્રાન્ડ' સાનિયા પર રાવનો રૂપિયાનો ‘વરસાદ'

જ્વાલા ગુટ્ટા
જ્વાલા ગુટ્ટા એક બેડમિન્ટન ખેલાડી છે.

સુનિથા રાવ
સુનિથા રાવ ટેનિસ ક્ષેત્રે પોતાની કારકિર્દીની આગળ વધારી રહી છે.

સોનિકા કલિરમન
સોનિકા એક રેસ્ટલિંગ ખેલાડી છે.

પ્રાચી તેહલાન
પ્રાચી પોતાનીએ નેટબોલ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી છે.

પ્રતિમા સિંહ
ભારતીય બાસ્કેટબોલમાં પ્રતિમા સિંહ પોતાની કારકિર્દી બનાવી રહી છે.

સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા એક જાણીતું નામ છે અને તે એક ટેનિસ ખેલાડી છે.

સાઇના નેહવાલ
સાનિયા મિર્ઝાની જેમ સાઇના નેહવાલ પણ એક જાણીતી ભારતીય ખેલાડી છે, જે બેડમિન્ટન સ્ટાર છે.

દિપિકા પલ્લિકલ
દિપિકા એક સ્ક્વોશ ખેલાડી છે અને દેશનુ નામ રોશન કરી રહી છે.

તાનિયા સચદેવ
તાનિયા સચદેવ એક ચેસ ખેલાડી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે.

શર્મિલા નિકોલેટ
શર્મિલા નિકોલેટ ગોલ્ફ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રહી છે.












Click it and Unblock the Notifications
