36 મી રાષ્ટ્રીય રમતમાં સુરતમાં ટેબલ ટેનિસમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ
ગુજરાતમાં ચાલી રહેલી 36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ મળ્યો છે. સુરતમાં ટેબલ ટેનિસ ફાઇનલમાં ગુજરાતો દિલ્હી સામે વિજય થયો હતો. ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવ્યું હતુ.
ગુજરાતમાં ચાલી રહેલી 36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ મળ્યો છે. સુરતમાં ટેબલ ટેનિસ ફાઇનલમાં ગુજરાતો દિલ્હી સામે વિજય થયો હતો. ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવ્યું હતુ. ગુજરાતની પુરુષ ટેબલ ટેનિસમાં હરમિત દેસાઇની આગેવાનીમાં રમી રહી છે. તેની સાથે માનુષ શાહ અને માનવ ઠક્કરનો પણ સમાવેશ થયો છે. હરમિત દેસાઈએ જણાવ્યું કે, આ ગોલ્ડ સુરતની જનતાને સમર્પિત કરૂ છું.













Click it and Unblock the Notifications
