Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શૂટિંગ: ટ્રાયલ્સમાં હિના સિદ્ધુનો કમાલ, વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

ભારતની સ્ટાર નિશાનેબાજ હિના સિદ્ધુએ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. મહિલા 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં તેમને આ રેકોર્ડની બરાબરી કરી છે.

ભારતની સ્ટાર નિશાનેબાજ હિના સિદ્ધુએ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. મહિલા 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં તેમને આ રેકોર્ડની બરાબરી કરી છે. ટી1 ટ્રાયલમાં કવોલીફીકેશનમાં હીનાએ 587 સ્કોરનો અંક મેળવ્યો અને 319 નિશાનેબાજોમાં સૌથી આગળ રહી.

heena sidhu

હિનાના આ નિશાનને કારણે તેને ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ગ્રીસની એના કોરાકાકી વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ પહેલા આ વર્ષમાં થયેલી એશિયન ગેમ્સમાં હીનાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ટ્રાયલ્સમાં યુથ ઓલિમ્પિક ચેમ્પિયન મનુ ભાકર 579 અંક સાથે બીજા નંબરે રહી.

રાજસ્થાનના દિવ્યાંશ સિંહ પવાર અને ગુજરાતની હેમા કેસીએ ઉલટફેર કર્યા. દિવ્યાંશે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સિનિયર પુરુષ, યુવા પુરુષ અને જુનિયર પુરુષ ત્રણે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો જયારે હેમાએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં મહિલા વિશ્વ ચેમ્પિયનની સિલ્વર મેડાલીસ્ટ અંજુમ મોદગીલને પછાડી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X