આ છે આઈપીએલ ઇતિહાસના ટોપ ઓલરાઉન્ડર, જાણો લિસ્ટમાં કેટલા ભારતીય ખેલાડી?
આઈપીએલ ઓક્શન બાદ હવે આઈપીએલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની બોલબાલા રહી છે. આ લિસ્ટમાં એકથી એક મોટા નામ સામેલ છે.

રવિન્દ્ર જાડેજા
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 226 IPLની 172 ઇનિંગ્સમાં 2677 રન બનાવ્યા છે અને બોલિંગમાં 152 વિકેટ લીધી છે.
કિરોન પોલાર્ડ
ઓલરાઉન્ડરની વાત આવે એટલે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડનું નામ સૌથી ઉપર આવે. પોલાર્ડે તેની કારકિર્દીમાં 189 મેચ રમી છે. આ મેચોની 171 ઈનિંગ્સમાં તેણે 28.67ની એવરેજ અને 147.32ના સ્ટ્રાઈક રેટથી 3412 રન બનાવ્યા અને બોલિંગમાં 69 વિકેટ લીધી છે.
આન્દ્રે રસેલ
આન્દ્રે રસેલ આ યાદીમાં બીજા સ્થાને છે. રસેલે અત્યાર સુધી 112 મેચ રમી છે અને 96 ઇનિંગ્સમાં 174ના સ્ટ્રાઇક રેટ સાથે 29ની એવરેજથી 2262 રન બનાવ્યા છે. આ સાથે બોલિંગમાં 96 વિકેટ પોતાના નામે કરી છે.
શેન વોટસન
પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટસને તેની કારકિર્દીમાં 145 IPL મેચ રમી છે. 141 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 30.99ની એવરેજ અને 137.91ની સ્ટ્રાઇક રેટથી 3874 રન બનાવ્યા છે 105 ઇનિંગ્સમાં 92 વિકેટ ઝડપી છે.
શાકિબ અલ હસન
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને અત્યાર સુધી 71 મેચની 52 ઇનિંગ્સમાં 793 રન બનાવ્યા છે અને બોલિંગમાં 63 વિકેટ લીધી છે.
IPLમાં રમી રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 45 મેચની 44 ઈનિંગમાં 935 રન બનાવ્યા છે અને બોલિંગમાં 28 વિકેટ લીધી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
