સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
સ્પોર્ટ્સની દૂનિયા હોય અને તેમા ગ્લેમર્સનો તડકો ના હોય તેમ કેવી રીતે બને, ખાસ કરીને હાલ જ્યારે દેશમાં આઇપીએલનો ફિવર છવાયો ત્યારે તો ચોક્કસ પણે ગ્લેમર્સની ઝાક ઝમાળ આપણને યાદ આવી જતી હોય છે, પરંતુ આ વખતે અહીં ક્રિકેટ જગત સાથે જોડાયેલા ગ્લેમર્સ કે ખેલાડીઓના પ્રેમ પ્રસંગ અંગે વાત નથી કરી રહ્યાં પરંતુ ક્રિકેટ સિવાય પણ એવી ઘણી રમત છે, જે વિદેશોમાં ઘણી લોકપ્રિય છે તેના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ અંગે વાત કરી રહ્યાં છે.
ટેનિસ હોય, બેસબોલ, ફૂટબોલ કે પછી ગોલ્ફ અને વેર્સ્ટલિંગની રમત હોય, દરેક સાથે જોડાયેલા ખેલાડીઓના જીવનમાં ક્યાંકને ક્યાંક ગ્લેમર્સ જોવા મળતું હોય છે, આવા જ ગ્લેમર્સમાં ફસેયાલા અનેક ખેલાડીઓ હંમેશા ચર્ચાનું કારણ બની રહે છે. જો કે આ વખતે તેમના જીવનને આપમેળે જ ગ્લેમર બનાવી દેતી તેમની પ્રેયસી અને પત્ની સાથેની તેમની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી નિહાળીએ આ હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ્સને.

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ફિલ જેક્સન અને જેની બઝ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
જ્હોન મેનોરે અને પેટ્ટી સ્મિથ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
જેય ઝ અને બિયોન્સ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
હોપ સોલો અને જેર્રમે સ્ટેવન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
જરેડ એલન અને એમી એલન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
મારિયો બાલોટેલિ અને રાફેલા ફિકો

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
કોબે બ્રાયન્ટ અને વનેસ્સા બ્રાયન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
બ્રૂકલિન ડેકર અને એન્ડી રોડ્ડિક

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ફિલ મિકેલ્સન અને એમી મિકેલ્સન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
માર્ક કુબન અને ટિફની સ્ટેવર્ટ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
વેસ વેલકર અને એન્ના બર્ન્સ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
જેમી જોન્સન અને ચંદ્રા જાનવે

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ડ્વેન વાડે અને ગારબીલી યુનિયન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
એલેક્ઝાન્ડર ઓવેચ્કિન અને મારિયા કિરિલેન્કો

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
કેટ ઓપ્ટન અને જસ્ટિન વેર્લાન્ડેર

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
એલિઝા ડસ્કુ અને રિક ફોક્સ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
રોરી માક્લોરે અને કેરોલિન વોઝનિક

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
મિસ્ટી મે ટ્રઇએનર અને માટ ટ્રિએનર

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ઇવન લોન્ગોરિયા અને જેમી એડ્મોનડ્સન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
એડ્રાનિઆ લિમા અને માર્કો જરિક

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
માઇક ફિશર અને કેરી અન્ડરવૂડ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
લામર ઓડોમ અને ખોલ કાર્દિશયન

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
પેટ સામ્પ્રાસ અને બ્રિગેટ વિલસન સામ્પ્રાસ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
લારિડ હેમિલ્ટન અને ગાબ્રિએલ રીસ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ડારિઓ ફ્રાન્ચિટિ અને એશલે જૂડ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
એ જે ફીલી અને હીધર મિટ્ટ્સ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
સાશા વુજાસિક અને મારિયા સારાપોવા

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
કોલ અને હૈદી હામલેસ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
કારમેલો એન્થોની અને લાલા વાસ્કુએઝ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
આંદ્રે અગાસી અને સ્ટેફી ગ્રાફ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
નોમર ગારસિઆપારા અને મિયા હમ્મ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ઇરિના શાયક અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
માઇકલ જોર્ડન અને ય્વેટી પ્રિએટો

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
જેફ ગોર્ડોન અને ઇન્ગ્રિડ વાનડેબોસ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
કેસે ડાઇગેલ અને જેની ફિન્ચ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
વ્યાન અને જેનેટ ગ્રાઝેકી

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
અન્ના કોર્નિકોવા અને એનરિક ઇગ્લેસિઆસ

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ડેરેક જેટર અને મિન્કા કેલી

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ડેવિડ બેકહેમ અને વિક્ટોરિયા

સ્પોર્ટની દૂનિયાના હોટેસ્ટ અને કૂલેસ્ટ કપલ
ટોમ બ્રાડી અને ગીઝેલ બુનચેન

Click it and Unblock the Notifications