આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
ભારત સહિત વિશ્વભરમાં ક્રિકેટના મહાયુદ્ધ સમી આઇપીએલનો જાદૂ આસમાન પર પહોંચી ગયો છે. વિવાદોની વચ્ચે લાગેલા ગ્લેમર્સના તડકા અને ખેલાડીઓની ફટકાબાજીના કારણે આઇપીએલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે. પરંતુ આ વખતની એટલે કે આઇપીએલ 6માં બોલિવુડ સ્ટાર્સની સાથો-સાથ મેદાન પર ગ્લેમર જગાવવાનું કામ મેદાન પર ફટકાબાજી કરી રહેલા અને વિરોધી ટીમના ખેલાડીઓને હેરાન પરેશાન કરી રહેલા બેટ્સમેન અને બોલર્સના પત્ની અને પ્રેમિકાએ કર્યું છે. ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની હોય કે પછી અન્ય ભારતીય ખેલાડી, મેદાન પર આપણને ચોક્કસ પણે તેમની જીવનસંગિની જોવા મળી જાય છે.
આજે અહીં એવા જ કેટલાક સ્ટાર ખેલાડીઓ અને તેમના પત્ની અંગે જણાવવામાં આવી રહ્યું છે. આઇપીએલમાં તગડી કમાણી કરી રહેલા ખેલાડીઓની કોણ સહેજાદી છે તેમની તસવીરી ઝલક અહી પ્રસ્તૃત કરવામાં આવી છે. સચિન તેંડુલકરથી માંડીને શિખર ધવન અને માઇકલ હસ્સીથી માંડીને શેન વોટ્સન સહિતના ટોચના તમામ ખેલાડીઓના જીવનમાં મહત્વનો રોલ અદા કરનારી તેમની પત્ની અને પ્રેમિકાની તસવીરી ઝલકને નીચે આપેલા સ્લાઇડ થકી નિહાળીએ.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
અંજલી તેન્ડુલકર
ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરના પત્ની અંજલી તેન્ડુલકર.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
સાક્ષી ધોની
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સુકાની અને કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીના પત્ની સાક્ષી ધોની.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
આરતી સેહવાગ
ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના ઓપનિંગ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પત્ની આરતી સેહવાગ.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
આફરીન ખાન
ભારતીય ટીમના ઓલ રાઉન્ડર બેટ્સમેન યુસુફ પઠાણની પત્ની આફરીન ખાન.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
ગીતા બસરા
ભારતીય ટીમના સ્પિન બોલર હરભજન સિંહની પ્રેમિકા બોલિવુડ અભિનેત્રી ગીતા બસરા.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
નતાશા ગંભીર
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરના પત્ની નતાશા ગંભીર.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
પુજા પૂજારા
ભારતીય ટીમના ઉભરતા ખેલાડી ચેતેશ્વર પૂજારાના પત્ની પુજા પૂજારા.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
ઇઝાબેલ લાઇટ
ભારતીય ટીમના યુવા ખેલાડીઓનો આઇડોલ બની ગયેલા વિરાટ કોહલીની પ્રેમિકા ઇઝાબેલ લાઇટ.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
આયેશા મુખરજી
ભારતીય ટીમના નવા વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવનના પત્ની આયેશા મુખરજી.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
એમી હસ્સી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી માઇકલ હસ્સીના પત્ની એમી હસ્સી.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
ડેનીયલ સ્વાર્ટ
દક્ષિણ આફ્રિકાના શાનદાર ખેલાડી એડીબી વિલિયર્સના પત્ની ડેનીયલ સ્વાર્ટ.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
જેસીકા બ્રાતિચ જ્હોનસન
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ જ્હોન્સનના પત્ની જેસિકા બ્રાતિચ જ્હોન્સન.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
જેન કિઝ્મન
દક્ષિણ આફ્રિકાના વેધક બોલર ડેલ સ્ટેનની પ્રેમિકા જેન કિઝ્મન.

આઇપીએલના ખેલાડીઓની હોટ વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ
લી
ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર ખેલાડીઓમાનો એક એવા શેન વોટ્સનના પત્ની લી વોટ્સન.
-
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર

Click it and Unblock the Notifications