ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

મોહાલી, 19 ઓક્ટોબર: મોહાલીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહાલી વનડેમાં ભારતને પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો અને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો. રોહિત શર્માએ 22 બોલમાં 2 ચોગ્ગાઓની મદદથી 11 રન બનાવીને આઉટ થઇ ગયા. પાછલી મેચમાં રોહિતે શાનદાર સદી ફટકારી હતી.

શિખર ધવન માત્ર 8 રન બનાવીને, સુરેશ રૈના 19 બોલમાં 17 રન, યુવરાજ સિંહ 1 બોલમાં કોઇ ખાતું ખોલાયા વગર જ, વિરાટ કોહલી 73 બોલમાં 68 રન, રવિન્દ્ર જાડેજા 4 બોલમાં 2 રન, આર અશ્વિન 28 રન, ભુવનેશ્વર કુમાર 18 બોલમાં 10 રન, વિનય કુમાર શૂન્ય રન પર આઉટ થઇ ગયા. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાની પારી ખેલીને 121 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા.

બંને ટીમોમાં કોઇ ફેરફાર નથી કરાયો. સાત મેચોની શ્રેણી 1.1થી બરાર છે. આ પહેલા ભારતીય ટીમે જયપુરમાં આતિશિ પારી ખેલીને રમતમાં અસાધારણ જીત નોંધાવી દેશ અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા.

પૂણેની હારથી શીખ લીધા બાદ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ જે રીતે જયપુરમાં રનોનો વરસાદ કરીને 360 જેવા પહાડી લક્ષ્યને પણ વામણું બનાવી દીધું હતું. એવી જ રીતે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ભારતની જીત નોંધાવવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X