IND vs PAK : અહીં ફ્રીમાં જોઈ શકશો ઈન્ડિયા-પાકિસ્તાન મેચ, જાણો મેચ સાથે જોડાયેલી તમામ વાતો!

ઈન્ડિયા-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 23 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેલબોર્નમાં લાંબા સમય બાદ સામસામે ટકરાશે. આ મેચ માટે ભારત અને પાકિસ્તાનને લાંબો સમય રાહ જોવી પડી છે.

મેલબોર્ન : ઈન્ડિયા-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 23 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેલબોર્નમાં લાંબા સમય બાદ સામસામે ટકરાશે. આ મેચ માટે ભારત અને પાકિસ્તાનને લાંબો સમય રાહ જોવી પડી છે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ 16મીં મેચ છે અને બન્ને ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે..

મેચ ક્યાં અને ક્યારે રમાશે?

મેચ ક્યાં અને ક્યારે રમાશે?

આ મેચ 23 ઓક્ટોબર અને રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. મેચ માટે એક વાગ્યે ટોસ થશે.

અહીં જોઈ શકશો મેચ

અહીં જોઈ શકશો મેચ

આ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. આ સિવાય મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે.

અહીં મફતમાં જોવા મળશે

અહીં મફતમાં જોવા મળશે

જો તમે આ મેચને મફતમાં જોવા ઈચ્છો છો તો તમે તેને ડીડી સ્પોર્ટ્સ લાઈવ જોઈ શકશો. આ માટે તમારે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X