વેસ્ટઇંડીઝને 59 રનોથી હરાવી ભારતે 2-1 થી જીતી સીરીઝ
નવી દિલ્હી, 18 ઓક્ટોબર: ભારત વેસ્ટઇંડીઝ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની સીરીઝના ચાર મેચોમાં સમેટાયા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ગઇકાલે મેચ જીતીને સીરીઝ પર કબજો કરી લીધો છે. ધર્મશાળાના મેદાનમાં સીરીઝના ચોથી વનડે મેચમાં વેસ્ટઇંડીઝને 59 રનથી હરાવી સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો.
આ પહેલાં નાટકીય રીતે વેસ્ટઇંડીઝ ટીમના ખેલાડીઓએ વેસ્ટઇંડીઝ ક્રિકેટ બોર્ડ સાથે ચાલી રહેલા આંતરિક વિવાદના લીધે ધર્મશાળા વનડે બાદ સીરીઝમાં ભાગ ન લેવાની જાહેરાત કરી દિધી છે. મેચમાં વેસ્ટઇંડીઝના ખેલાડી શરૂઆતથી જે પ્રેશરમાં જોવા મળ્યા તો તો બીજી તરફ ઇંડીયાના ધુરંધર વિરાટ કોહલીએ ધમાકેદાર બેટીંગ કરી જીત પ્રાપ્ત કરી લીધી.

127 રન બનાવવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. વિરાટ કોહલીની શાનદાર બેટીંગના લીધે ભારતીય ટીમે ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં 330 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દિધો. તેનો જવાબ આપવા મેદાનમાં ઉતરેલી વેસ્ટઇંડીઝ ટીમ 48.1 ઓવરમાં 271 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
