ઓલંપિક પદક વિજેતા લવલીન વર્લ્ડ બોક્સિંગ ચૈમ્પિયન્શિપની ફાઇનલમાં, સ્વીટીની પણ જીત

Women's Wolrd Boxing Championship: મહિલા વર્લ્ડ બોક્સિગ ચૈમ્પિમયનશિપમાં ભારતનો ડંકો વાગ્યો છે. દિલ્હીમાં ચાલી રહેલા આ સ્પર્ધામાં ટોક્યો ઓલિમ્પિકમાં પદક વિજેતા લવલીના બોરગોહેન ને સેમિફાઇનલમાં જીત મેળતા ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેનાથી ભારતને એક રજક પદક માક્કો થઇ ગયો છે. લવલીને ચીનને લી કિયાનને સેમિફાઇનલ મુકાબલામાં હરાવતા ફાઇનલમાં જગ્યા બનાવી છે. એક વધુ સેમિફાઇલ મેચમાં સ્વીટી બુરાએ જીત મેળવી છે. અને આફઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

boxing

લવલીને 75 કિલોગ્રામ વઝનની શ્રેણીમાં ચીની બોક્સર પર દમદાર પ્રહાર કરતા પરત ફરવાની તક નહોતી આપી. લવલીના એ પોતાના અનુભવનો પુરો ફાયદો ઠાવ્યો હતો. અને આ બઉટને એકતરફી બનાવી દિધો હતો. અે 4-1 થી જીત મેળવી હતી. સ્વીટીએ ઓશ્ટ્રેલિયાની એમા સુી ગ્રીનટ્રીને પરાજીત કરી હતી. સ્વીટીએ આ બાઇટ 81 કિલ્લોગ્રામ શ્રેણી વર્ગ માટે થઇ હતી. સ્વીટીએ આમા 4-3 થી જીત મેળવીને ભારત માટે મેડલ પક્કાો કરી લીધો છે.

ભારત તરફથી ચાર બોક્સર અલગ અળગ શ્રેણીમાં ફાઇલમાં જગ્યા બનાવામાં સફળ થયા છે. આનો અર્થ છએ કે, ભારત માટે ઓછામાં ઓછી ચાર પદક પક્કા છે. 48 કિલોગ્રામ શ્રેણીમાં નીતુએ સેમિફાઇનલમાં જીત મેળવી છે. ત્યાર બાદ નિખત જરીને પણ ધમાકેદાર અદાજમાં રમતા 50 કિલોગ્રામ શ્રેણીમાં પોતાનો મુકાબલો જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લિધો છે. ભારતીય બોક્સરોના પંચથી ચૈમ્પિયનશીમાં જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X