India vs Pakistan : પાકિસ્તાનની જર્સી પર સ્ટાર વચ્ચે ઉર્દુમાં શું લખેલુ છે? જાણો શું થાય છે તેનો મતલબ?

ક્રિકેટના મેદાન પર સૌથી કટ્ટર હરીફ મનાતા ભારત અને પાકિસ્તાન બહુ જલ્દી ટકરાવા જઈ રહ્યા છે. બન્ને ટીમના ફેન્સ જર્સીમાં ટીમને ચિર્યર્સ કરતી જોવા મળી રહી છે.

ભારતની જર્સી વિશે તો આપણે જાણીએ છીએ અને તેમાં જોવા મળતા સિમ્બોલને ઓળખીયે છીએ. જો કે તમે એ નહીં જાણતા હોય કે પાકિસ્તાનની જર્સી પર સ્ટાર વચ્ચે ઉર્દુમાં શું લખેલુ છે?

India vs Pakistan

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મોટી ટક્કર દરમિયાન અમે તમને જણાવી રહ્યા છીએ કે પાકિસ્તાનની જર્સી પર ઉર્દુમાં શું લખેલુ છે અને તેનો અર્થ શું થાય છે?

પાકિસ્તાનની ટીમની ટી-શર્ટ પર ઉર્દૂમાં શું લખેલું છે?
પાકિસ્તાનની ટીમની ટી-શર્ટ પર ઉર્દૂમાં શું લખેલું છે તેની વાત કરીએ તો તે દેશનું નામ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટી શર્ટ પર સ્ટાર વચ્ચે ઉર્દૂમાં પાકિસ્તાન લખેલું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતના ત્રણ લોકપ્રિય ગાયકો પરફોર્મ કરી રહ્યા છે. બીસીસીઆઈએ અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનને આમંત્રણ આપ્યું છે.

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો શુભમન ગિલ પહેલી બે મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જો ગિલ ફિટ થશે તો તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનર ​​કુલદીપ યાદવને જગ્યા આપી શકે છે. આ સાથે રવિન્દ્ર જાડેજા પણ ટીમનો ભાગ હશે. ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. તેમનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X