• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇડન ગાર્ડનમાં ભારત-પાકિસ્તાન સામ-સામે ટકરાશે

By Kumar Dushyant
|
india-pakistan
કલકત્તા, 19 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપ 2012 પછી ભારત પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામ-સામે ટકરાશે. બંગાળ ક્રિકેટ એશોસિએશનના જણાવ્યા અનુસાર આ બંને એશિયાઇ ટીમો વચ્ચે એક માત્ર એકદિવસીય મેચ ત્રણ જાન્યુઆરીના રોજ ઇડન ગાર્ડન મેદાન પર રમવામાં આવશે.

ઉલ્લેખનીય છે ટીમ ઇન્ડિયા 15 નવેમ્બર થી ઇગ્લેંડ સામે ચાર ટેસ્ટ મેચોની એક સીરીઝ રમવામાં આવશે. જેની પ્રથમ મેચ અમદાવાદમાં (15 થી 19 નવેમ્બર), બીજી મેચ મુંબઇમાં (23 થી 27 નવેમ્બર), ત્રીજી મેચ કલકત્તામાં (5 થી 9 ડિસેમ્બર) અને ચોથી મેચ નાગપુરમાં ( 13 થી 17 ડિસેમ્બર) સુધી રમવામાં આવશે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં બોર્ડે પદાધિકારીઓને 3 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની તારીખ નક્કી કરી છે. ઇડન ગાર્ડન મેદાન પર ભારત અને ઇગ્લેંડ વચ્ચે પાંચ ડિસેમ્બરથી ટેસ્ટ મેચ રમવામાં આવશે, સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે આવેલા ઇગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સંતુષ્ટ જોવા મળે છે. ભારત અને ઇગ્લેંડ વચ્ચે ટેસ્ટ અને ટી20 સીરીઝ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એકદિવસ મેચ રમવામાં આવશે.

English summary
Bilateral ties between arch rivals India and Pakistan is all set to resume, as Kolkata's Eden Gardens is hosting the ODI that is tentatively scheduled on January 3, 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more