Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર, લિટલ માસ્ટર સહિતના અનેક હુલામણા નામથી જાણીતા ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો આજે 42મો જન્મ દિવસ છે. સચિનના આ જન્મદિવસની ઉજવણી દેશભરના તમામ તેના ફેન્સ અને ક્રિકેટ ચાહકો કરી રહ્યાં છે, ત્યારે અમે અહીં તમને સચિનની કારકિર્દી અને જીવન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો અંગે જાણવી રહ્યાં છીએ.

ક્રિકેટ જગતમાં રેકોર્ડ્સનો વિશ્વ વિક્રમ સર્જનારા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આજે તેમનો 41મો જન્મદિન ઉજવી રહ્યા છે. તો તસવીરોના માધ્યમથી આપણે સચિનના જન્મદિવસ પર આ ખાસ રસપ્રદ વાતો અંગે જાણીએ.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

24 એપ્રિલ 1973- ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિનનો જન્મ.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

1987- 14 વર્ષની ઉમરે સચિને 1987ના વિશ્વકપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાવ્વે વચ્ચેની મેચ દરમિયાન બોલ બોયની ભૂમિકાની નિભાવી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

11 ડિસેમ્બર 1988- પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પર્દાર્પણ 15 વર્ષની ઉમરે ગુજરાત સામેની મેચમાં અણનમ સદી ફટકારી હતી. આ સાથે જ તે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સદી ફટકારનાર યુવા ભારતીય બની ગયો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

15 નવેમ્બર 1989- કરાચી ખાતે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ દરમિયાન 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાર્પણ

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

14 ડિસેમ્બર 1989- સિયાલકોટ ખાતેની ટેસ્ટ મેચના છેલ્લા દિવસે વકાર યુનિસનો બોલ તેને નાક પર વાગ્યો હતો અને લોહી નિકળ્યું હતું. આ મેચમાં તેણે 57 રન બનાવ્યા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

14 ઓગસ્ટ 1990- ઇંગ્લેન્ડ સામેની મેચમાં 17 ચોગ્ગાની મદદથી તેણે અણનમ 119 રન બનાવ્યા હતા. જે તેની પ્રથમ ટેસ્ટ સદી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

એપ્રિલ 1992- યોર્કશાયર માટે રમ્યો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

1992- સચિન એવો પહેલો ખેલાડી હતો જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

12 ફેબ્રુઆરી 1993- ઇંગ્લેન્ડ સામે 24 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી સચિને 165 રન બનાવ્યા હતા, જે તેની હોમ ગ્રાઉન્ડમાં પહેલી સદી હતી. આ મેચ ભારત એક ઇનિંગ અને 22 રનથી જીતી ગયું હતું.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

24 નવેમ્બર 1993- સાઉથ આફ્રિકાને જ્યારે હિરો કપની ફાઇનલમાં ભારત સામે જીતવા માટે અંતિમ ઓવરમાં છ રનની જરૂર હતી ત્યારે સચિને અદભૂત બોલિંગ કરીને માત્ર ત્રણ રન જ આપ્યા હતા અને ભારતનો વિજય થયો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન તેંડુલકર પાસે તેના કોચ રમાકાંત આચરેકરે આપેલા 13 કોઇન છે. નેટની આખી સીઝનમાં ડિસમિસ ના થાય તો તેને કોચ દ્વારા ઇનામમાં કોઇન આપવામાં આવતા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

27 માર્ચ 1994- પહેલીવાર વનડે ક્રિકેટમાં ઓપનિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં ઓપનિંગ બેટિંગ કરતા સચિને 49 બોલમાં 82 રન બનાવ્યા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

25 ફેબ્રુઆરી 1998- સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ 664 રનની ઐતિહાસિક ભાગીદારી શારદાશ્રમ વિદ્યામંદિર માટે સેન્ટ ઝેવિયર્સ સામે બનાવી હતી. જેમાં કાંબલીએ અણનમ 349 અને તેંડુલકરે અણનમ 326 રન બનાવ્યા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

9 સપ્ટેમ્બર 1994- કોલંબો ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પ્રથમ વનડે સદી ફટકારી હતી. આ મેચ તેની 79મી વનડે મેચ હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

ઓક્ટોબર 1995- વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો અને તે વિશ્વનો સૌથી ધનીક ક્રિકેટર બની ગયો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

4 જુલાઇ 1996- ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સચિને કારકિર્દીની 10મી ટેસ્ટ સદી ફટકારતા 177 રન કર્યા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

24 એપ્રિલ 1998- શારજાહ ટ્રાઇસિરિઝમાં ઓસ્ટ્રેલિયા સામે સતત બે સદી ફટકારી હતી અને ભારતને ફાઇનલમાં પહોચાડ્યું હતું.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

1998- આ વર્ષમાં સચિને વર્ષ દરમિયાન સૌથી વધુ રન 1894 અને સૌથી વધુ સદી -9 ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

10 ઓક્ટોબર, 1999- સચિને ન્યુઝીલેન્ડ સામે કારકિર્દીની 20મી ટેસ્ટ સદી ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

2000- 50 આતંરરાષ્ટ્રીય સદી ફટકારો તે પ્રથમ બેટ્સમેન બન્યો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

20 માર્ચ 2001- ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં સદી ફટકારીને ભારતને 2-1થી શ્રેણી જીતાડી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

31 માર્ચ 2001- વનડે ક્રિકેટમાં 266 મેચ રીને તેણે 10,000 રન પૂરા કર્યા હતા. તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો હતો જેણે આ સિદ્ધિ હાંસલ કરી હોય. તેમજ 100 વિકેટ પણ પૂર્ણ કરી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

23 ઓગસ્ટ 2002- 99મી ટેસ્ટમાં સચિને ડોન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીના રેકોર્ડને તોડતા 30મી ટેસ્ટ સદી ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

23 માર્ચ 2003- 2003ના વિશ્વકપ દરમિયાન 11 મેચમાં સચિને 673 રન ફટકાર્યા હતા. જે કોઇ એક વિશ્વકપમાં સર્વાધિક હતા. સચિનને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

16 માર્ચ 2005- કોલકતામાં પાકિસ્તાન સામે 52 રનની ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનારો તે પાંચમો ખેલાડી બન્યો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

10 ડિસેમ્બર 2004- સચિને ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક ટેસ્ટ સદીના સુનિલ ગાવસ્કરના રેકોર્ડની બરાબરી કરી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

10 ડિસેમ્બર 2005- સુનિલ ગાવસ્કરના રેકોર્ડને તોડીને સૌથી વધુ ટેસ્ટ સદીનો ખિતાબ પોતાના નામે કર્યો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

14 સપ્ટેમ્બર 2006- વેસ્ટ ઇન્ડિઝ સામેની ઇનિંગમાં સચિને કારકિર્દીની 40મી વનડે સદી ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

1 ડિસેમ્બર 2006- તેણે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી20 રમી હતી. જે સાઉથ આફ્રિકા સામે હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

5 ફેબ્રુઆરી 2008- વનડે ક્રિકેટમાં 16 હજાર રન બનાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

17 ઓક્ટોબર 2008- મોહાલી ખાતેની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન તે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારો ખેલાડી બન્યો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

24 ફેબ્રુઆરી 2010- ગ્વાલિયર ખાતે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની વનડેમાં સચિને વનડે ઇતિહાસની પહેલી બેવડી સદી ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સપ્ટેમ્બર 2010- ઇન્ડિયન એર ફોર્સ દ્વારા સચિને હોનરરી ગ્રુપ કેપ્ટન રેન્કના એવોર્ડથી નવાજ્યો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

19 ડિસેમ્બર 2010- સચિને 50મી ટેસ્ટ સદી સાઉથ આફ્રિકા સામેની મેચમાં ફટકારી હતી.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

19 ફેબ્રુઆરી 2011- વિશ્વનો સર્વાધિક વનડે રમનારો ક્રિકેટર્સ બન્યો હતો. તેણે જયસુર્યાના 444 મેચના રેકોર્ડને તોડ્યો હતો.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

2 એપ્રિલ 2011- ભારતમાં રમાયેલા અને ભારતે જીતેલા 2011ના વિશ્વકપમાં સચિને બે સદી ફટકારી હતી અને 2000 રન બનાવ્યા હતા.

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

સચિન સાથે જોડાયેલી કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો

16 માર્ચ 2012- સચિને ઇતિહાસ સર્જતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી ફટકારી હતી.

બર્થડે સ્પેશિયલ

બર્થડે સ્પેશિયલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X