IPL-6: સુપર કિંગ્સે પૂણે વોરિયર્સને 37 રને આપી માત

પૂણે, 1 મે: બે વખત ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે મંગળવારે સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની 42મી મેચ અને પોતાની 10મી મેચમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 37 રનોથી હરાવી દીધું.

ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 165 રનોના લક્ષ્યનો પીછો કરતા પૂણે વોરિયર્સ 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન જ બનાવી શક્યું. તેના માટે સ્ટીવન સ્મિથે સૌથી વધારે 35 રન બનાવ્યા. સુપર કિગ્સ તરફથી મોહિત શર્માએ શાનદાર ત્રણ વિકેટ લીધી જ્યારે રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને ક્રિસ મોરિસે એક-એક વિકેટ લીધી. વોરિયર્સના ત્રણ ખેલાડી રન આઉટ થઇ ગયા.

આ જીતની સાથે સુપર કિંગ્સે 16 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સૌથી ઉપર જમાવી લીધું, જ્યારે વોરિયર્સ 10 મેચોમાં આઠમી વખત હારનો સામનો કરવો પડ્યો. સુપર કિંગ્સે 10માંથી 8 મેચ જીતી છે. આ પહેલા બંને ટીમોનો એક વાર મુકાબલો થઇ ચૂક્યો હતો, જેમાં વોરિયર્સ વીજય બની હતી.

Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs
Chennai super kings won by 37 runs

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X