Pics: ચેન્નાઇનું દમદાર પ્રદર્શન, રાજસ્થાનને 5 વિકેટે રગદોળ્યું

ચેન્નાઇ, 23 એપ્રિલ: સોમવારે પોતાના ઘર આંગણે રમી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી માત આપી દીધી હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં શેન વોટસનની શાનદાર 101 પારીના જોરે રાજસ્થાને 4 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા. પરંતુ ચેન્નાઇની ટીમે પણ શાનદાર લડત આપી લક્ષ્યને 19.5 ઓવરમાં હાસલ કરી લીધું હતું.

શેન વોટસને પોતાની પારીમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને ટી20માં પોતાની પહેલી સદી બનાવી હતી. ત્યારબાદ ચેન્નાઇ તરફથી એક અન્ય ઓસ્ટ્રેલિયાઇ માઇક હસીની 88 રનની(51 બોલ, 13 ચોગ્ગા, 1 છગ્ગા) અને સુરેશ રૈનાના સિઝનની પહેલી અર્ધસદીની મદદે ચેન્નાઇએ શાનદાર જીત નોંધાવી હતી.

અંતિમ ક્ષણોમાં મુકાબલો ખુબ જ રોમાંચક બન્યો હતો. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 16 બોલમાં 21 રન નોંધાવી 18મી ઓવરના છેલ્લા દળે છગ્ગો ફટકારવા જતા કેચઆઉટ થઇ ગયો હતો. ત્યારબાદ મોરીસ અનો બ્રેવો ક્રિઝ પર હતા અને છેલ્લી ઓવરના પાંચમાં બોલે 2 રન દોડી લક્ષ્ય પૂરું કરી લીધું અને બ્રેવો મેદાનમાં પોતાની આગવા અંદાજમાં ખુશીથી નાચવા લાગ્યો. આની સાથે વોટસનની સદી બાતલ ગઇ હતી.

રાજસ્થાન સામે ચેન્નાઇનું પણ દમદાર પ્રદર્શન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X