IPL-6: દિલ્હીએ પૂણેને આપી 15 રને માત

રાયપૂર, 29 એપ્રિલ: દિલ્હી ડેરડેવિલ્સ ટીમે પોતાના નવા ઘર રાયપૂરના વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની પોતાની 9મી મેચમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 15 રને હરાવી દીધું. આઇપીએલની આ સિઝનમાં ડેરડેવિલ્સની આ માત્ર બીજી જીત છે જ્યારે વોરિયર્સને નવ મેચોમાં આ સાતમી હાર છે.

ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલ 165 રનોના લક્ષ્યનો પીછો કરતા વોરિયર્સની સારી શરૂઆત છતાં નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 149 રન જ બનાવી શક્યા. ડેરડેવિલ્સ માટે ઇરફાન પઠાણ અને ઉમેશ યાદવે બે-બે વિકેટ લીધી.

શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ 19મું ગ્રાઉન્ડ છે જ્યાં આઇપીએલની મેચ યોજાઇ. દેલ્હીને રાયપૂર સ્ટેડિયમમાં હજી બે મેચ રમવાની છે. 1 મેના રોજ દિલ્હીનો સામનો કોલકાતાની ટીમ સાથે થશે. પૂણેને છેલ્લી ઓવરમાં જીત માટે 28 રનોની જરૂરિયાત હતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર શહબાજ નદીમની આ ઓવરમાં માત્ર 13 રન જ બન્યા અને પૂણેને હારનો સામનો કરવો પડ્યો.

દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત
દિલ્હીએ પૂણેને આપી 15 રને માત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X