IPL-6: પોતાની છેલ્લી મેચમાં પણ પૂણે સામે હાર્યું દિલ્હી
પૂણે, 20 મે : કપ્તાન એરોન ફિંચ (52)ની શાનદાર અર્ધસદી અને અલી મુર્તજા (15/3) તથા એંજેલો મેથ્યૂજ (14/3)ની ઉમદા બોલિંગના જોરે પૂણે વોરિયર્સ ઇન્ડિયાની ટીમે રવિવારે સુબ્રત રાય સહારા સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલની 71મી અને પોતાની છેલ્લી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 38 રને હરાવી દિધું.
આ જીતની સાથે વોરિયર્સે 9 ટીમોની લીસ્ટમાં આઠમાં ક્રમ પર રહેતા આઇપીએલ-6નું સમાપન કર્યું જ્યારે ગયા વર્ષે શાનદાર રમતનું પ્રદર્શન કરનાર દિલ્હીની ટીમ આ વખતે કાઠું કાઢી શકી નહી.
પૂણેએ દિલ્હીની સામે જીત માટે 173 રનનું લક્ષ્ય મૂક્યું હતું પરંતુ દિલ્હીના જાંબાજ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ પર 134 રન જ બનાવી શક્યા. તેમાં સર્વાધિક યોગદાન મુરલીધરન ગૌતમનું રહ્યું જેણે 30 રન બનાવ્યા. દિલ્હીની આ 16 મેચોમાં 13મી હાર છે જ્યારે પૂણેને આટલી જ મેચોમાં ચોથી જીત મળી છે.

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી

પૂણે સામે હાર્યું દિલ્હી













Click it and Unblock the Notifications
