For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: લિનના ‘રોયલ’ કેચથી હાર્યું ચેલેન્જર્સ

|
Google Oneindia Gujarati News

શારજાહ, 25 એપ્રિલઃ વિનય કુમાર(26-2)ના નેતૃત્વમાં પોતાના બોલર્સના ઉમદા પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપએલ 7ની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2 રનથી વિજય મેળવ્યો છે. કોલકતાએ આપેલા 151ના લક્ષ્યાંકના જવાબમાં બેંગ્લોર નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 148 રન જ બનાવી શકી. શાનદાર પ્રદર્શન બદલ લીનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ રસાકસીના તબક્કામાં આવી ગઇ હતી. અંતિમ ત્રણ બોલમાં બેંગ્લોરને જીતવા માટે છ રનની જરૂર હતી. વિલિયર્સે શાનદાર છગ્ગો ફટકારવા પ્રયાસ કર્યો પરંતુ બાઉન્ડરી પાસે ઉભા રહેલા લિને તેનો રોયલ કેચ પકડીને કોલકતાનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.

આ પહેલા બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને કોલકતાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કોલકતાએ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી કાલિસ 43, ગંભીર 0, પાંડે 5, લિન 45, પઠાણ 0, ઉથપ્પા 22, યાદવે 24 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી એરોને ત્રણ, સ્ટાર્કે 2, મોર્કલ અને ચલાલે એક-એક વિકેટ મેળવી હતી.

કોલકતા તરફથી મળેલા 151 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 148 રન બનાવી શકી હતી. બેંગ્લોરની શરૂઆત સારી થઇ હતી અને એક સમયે લાગી રહ્યું હતું કે બેંગ્લોર મેચ જીતી જશે પરંતુ અંતિમ ઓવરમાં રસકાસી સાથે કોલકતા વિજયી બન્યુ હતું. બેંગ્લોર તરફથી પાર્થિવ 21, ટાકાવાલે 40, કોહલી 31, યુવરાજ 31, એડીબી વિલિયર્સ 11 મોર્કલે 6 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વિનય કુમારે 2, યાદવ, કાલિસ અને નારેને 1-1 વિકેટ મેળવી હતી.

બેંગ્લોરની બેટિંગ

કોલકતાની બેટિંગ

English summary
A stunning catch by Australian Chris Lynn in the last over made the difference as KKR narrowly beat RCB by 2 runs in an IPL match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X