IPL Auction 2024 : આઈપીએલ ટીમ ખરીદવા માટે ક્યાં બોલી લાગે? જાણો કેટલા રૂપિયા જોઈએ?
IPL Auction 2024 : આઈપીએલ મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આજે ઓક્શનના બીજા દિવસે ઘણા ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થશે.
અહીં ઘણા લોકોને એક સવાલ થાય કે આઈપીએલ મેગા ઓક્શનમાં ખેલાડીઓની બોલી લાગે છે પરંતુ ટીમોની ખરીદી કેવી રીતે થાય? તેના માટે કેવી રીતે બોલી લાગે?

IPL ટીમ ખરીદવા પણ બોલી લાગે છે. જ્યારે પણ નવી ટીમ બને અથવા હાલની ટીમના માલિક બદલાય ત્યારે IPL સેલ ઓફનું આયોજન કરે છે.
આમાં હરાજીમાં રોકાણકારો અને કંપનીઓ તેમની બિડ મૂકે છે. જો તેમની બોલી સૌથી વધુ હોય તો તેમને તે ટીમના માલિક બનવાનો અધિકાર મળે છે.
આમાં હરાજી સામાન્ય રીતે મુંબઈ અથવા દિલ્હીમાં જ યોજાય છે. આ માટે રોકાણકારને BCCI પાસેથી પરવાનગી લેવાની જરૂર પડે છે. ચોક્કસ નાણાકીય ક્ષમતા દર્શાવ્યા બાદ સાબિત કરવુ પડે છે કે આ વ્યક્તિ ટીમ ચલાવવા સક્ષમ છે.
જણાવી દઈએ કે, IPL ટીમ ખરીદવા મોટી રકમની જરૂર પડે છે. અંદાજે 1500 કરોડથી 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી સફળ ટીમોની કિંમત લગભગ 5000 થી 6000 કરોડ છે. અમદાવાદ અને લખનૌ જેવી નવી ટીમોની વેલ્યુ 5000 કરોડ છે.
IPL ટીમ ખરીદવા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડે છે. આ ફી 10-20 લાખ રૂપિયા હોઈ શકે છે. આ પછી તમે ટીમ ચલાવવા માટે સક્ષમ છો તે સાબિત કરવા માટે તમારે હરાજીમાં ભાગ લેવા માટે નાણાકીય બેકઅપ બતાવવું પડે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
