સ્પોટ ફિક્સિંગના તાર ધોનીની પત્ની સાક્ષી સાથે જોડાયા!?

બેંગલોર, 22 મે : આઇપીએલ 6 માં થયેલી સ્પોટ ફિક્સિંગની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમાં કેટલાંક નવા નામો સામે આવી રહ્યા છે. ગઇકાલે મંગળવારે જ આ મામલે દારાસિંહના પુત્ર વિંદુ દારા સિંહની ધરપકડ કરી છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝે સ્પોટ ફિક્સિંગ મામલાના તાર ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથે પણ જોડવાનું શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે સાક્ષી, શ્રીસંત અને વિંદુ દારા સિંહની સારી મિત્ર છે, માટે હવે તેની પર પણ શકની સોઇ જઇ રહી છે. જોકે હજી અધિકારીક રીતે હજી કઇપણ કહી શકાય નહી.

ચેન્નાઇની મેચ દરમિયાન વિંદુ અને સાક્ષી એક સાથે વીઆઇપી બોક્સમાં બેઠા હતા. જે અંગે સવાલ કરવા પર વિંદૂએ કહ્યું હતું કે સાક્ષીએ તેમને સાથે બેસવા માટે કહ્યું હતું. જોકે હજી સુધી એવું કંઇ સામે આવ્યું નથી કે, જેના થકી સાક્ષી સામે પણ સવાલો ઉભા કરી શકાય. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

દિલ્હી પોલીસ અનુસાર આઇપીએલ 6ની શરૂઆતમાં જ ફિક્સિંગ માટેની આખી યોજના બનાવી લીધી હતી. આવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમાં અન્ય ઘણા બધા નામો જોડાઇ શકે છે. વિંદુની ધરપકડ પર સ્પોટ ફિંક્સિંગમાં ફિલ્મ સ્ટાર્સના સામેલ હોવાની વાતો પણ થઇ રહી છે. મેચ ફિક્સિંગમાં એક ફ્રેંચાઇજીના સંબંધીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X