બોલ્ડનેસમાં અભિનેત્રીઓને ટક્કર મારે છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો!
ટીમ ઈન્ડિયાનો યુવા ક્રિકેટર ઈશાન કિશન ભલે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પસંદ ન થયો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય છે. ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે.
ટીમ ઈન્ડિયાનો યુવા ક્રિકેટર ઈશાન કિશન ભલે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પસંદ ન થયો હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય છે. ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે.

ઈશાન કિશન અદિતી હુંડિયાને ડેટ કરી રહ્યો છે
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વ્યવસાયે મોડલ છે. અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અને તેણે 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો છે. હજુ સુધી ઈશાન અને અદિતિએ તેમના સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

અદિતી એક મોડલ છે
ઈશાન કિશન ઘણીવાર મોડલ અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે.

ઈશાન કિશન અને અદિતીની ફોટો વાયરલ થયા હતા
ઈશાન કિશન સાથે અદિતિની તસવીરો 3 વર્ષ પહેલા તેના જન્મદિવસ પર ખૂબ વાયરલ થઈ હતી. અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી.

અદિતિનું ઈન્સ્ટા બોલ્ડે ફોટોથી ભરેલુ છે
અદિતિએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો અને પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. અદિતિ વ્યવસાયે એક મોડલ છે, જે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટા પરથી પણ સ્પષ્ટ થાય છે.

અદિતિ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
અદિતિ એક મોડલ છે અને તેથી જ તે તેના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટા અદિતિના ગ્લેમરના પુરાવા આપે છે.

બન્નેએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી
અત્યાર સુધી ઈશાન કિશને તેમના સંબંધો વિશે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ મેદાન પર ભારતીય ક્રિકેટરની સિદ્ધિઓ વિશે અદિતિ હાંડિયાની પોસ્ટે તેમના જોડાણની લગભગ પુષ્ટિ કરી દીધી છે.

અદિતી ઈશાનને ચીયર કરતી રહે છે
જ્યારે કિશનને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ મળી ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો. આ કપલ સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
