કાઠિયાવાડી 'સુપર પાવર'ના જોરે ગંભીર સામે જીત્યો ધોની
કોલકતા, 21 એપ્રિલઃ કોલકતા ખાતે રમાયેલી આઇપીએલ છની 26મી મેચમાં કાઠિયાવાડી સુપર પાવર રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે કોલકતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સનો ચાર વિકેટથી વિજય થયો છે. મેચ દરમિયાન પઠાણની વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતો. આ મેચમાં કોલકતાએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇને 120 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ચેન્નાઇએ છ વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ચેન્નાઇ તરફથી હસ્સીએ 40 જ્યારે જાડેજાએ 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. કોલકતા તરફથી બાલાજી, નારાયણ, પઠાણ, કાલિસ અને સેનાનાયાકે એક-એક વિકેટ મેળવી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી. સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બધાને ચોંકાવી દેતા માઇકલ હસ્સી સાથે આર અશ્વિનને ઓપનિંગ મોકલ્યો હતો. પરંતુ અશ્વિન ધોનીના નિર્ણય પર ખરો ઉતર્યો નહોતો. તેણે 11 રન બનાવ્યા હતા. તે સુનિલ નારાયણની ઓવરમાં આઉટ થયો હતો. ત્યાર બાદ મુરલી વિજય 02, સુરેશ રૈના 07, ધોની 09, બદરીનાથ 06 જ બનાવી શક્યા હતા. જ્યારે બીજા છેડે હસ્સીએ સમજદારીપૂર્વકની બેટિંગ કરી રહ્યો હતો. ચે ન્નાઇની છઠ્ઠી વિકેટ હસ્સીના રૂપમાં પડી હતી.
હસ્સીએ સર્વાધિક 40 રન બનાવ્યા હતા. તેણે 51 બોલનો સામનો કરીને 1 છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. હસ્સીની વિકેટ પડ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ બ્રેવો સાથે મળીને પોતાની ટીમને વિજય સુધી પહોંચાડી હતી. જેમાં રવિન્દ્ર જાડેજાએ વિસ્ફોટક બેટિંગ કરતા 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 36 રન બનાવ્યા હતા, જ્યારે બ્રેવો 7 રન પર અણનમ રહ્યો હતો.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. કોલકતા તરફથી યૂસુફ પઠાણ અને સુકાની ગૌતમ ગંભીરે 25-25 રનની ઇનિંગ રમી. તેમના સિવાય દેવવ્રત દાસે 19 રન બનાવ્યા હતા. અન્ય વિકેટ નજર નાંખીએ તો, કાલિસ 00, મોર્ગન 02, તિવારી 13, ભાટિયા 1, એલ શુક્લા 1, નારાયણ 13 રન બનાવ્યા હતા. જ્યારે સેનાનાયકે અણનમ સાત અને બાલાજીએ અણનમ નવ રન બનાવ્યા હતા.
કોલકતા તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે આર અશ્વિને બે અને મોરિસ-બ્રેવોએ એક-એક વિકેટ મેળવી હતી. ઓરલાઉન્ડર દેખાવ બદલ રવિન્દ્ર જાડેજાને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ

Click it and Unblock the Notifications