IPL-6 : કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત
પૂણે, 10 મે: કપ્તાન ગૌતમ ગંભીર 50ની શાનદાર અર્ધસદી અને લક્ષ્મીપતિ બાલાજીની શાનદાર 3 વિકેટના જોરે તેમજ ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ગુરુવારે સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલના છના 56માં મુકાબલામાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 46 રનોથી હરાવી દીધું. આ જીત છતા નાઇટ રાઇડર્સ સાતમાં ક્રમ પર જ કાયમ છે.
નાઇટ રાઇડર્સ દ્વારા આપવામાં આવેલ 153 રનોના લક્ષ્યનો પીછો કરતા વોરિયર્સ 19.3 ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવી માત્ર 106 રન જ બનાવી શકી. એજેલો મેથ્યુઝે સૌથી વધારે 40 રન બનાવ્યા જ્યારે રોબિન ઉથપ્પાએ 31 રનોનું યોગદાન આપ્યું. નાઇટ રાઇડર્સ તરફથી લક્ષ્મીપતિ બાલાજીએ ત્રણ વિકેટ માટે જ્યારે ઇકબાલ અબ્દુલ્લા, સુનીલ નરેન અને જેક્સ કૈલિસને બે-બે સફળતા મળી. ગંભીરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
સતત આઠમી હારને ટાળવાનો પ્રયાસ કરવા વોરિયર્સની શરુઆત ખરાબ રહી. 20 રનના કુલ યોગદાન પર કપ્તાન એરોન ફિંચ 5 રન પર જેક્સ કૈલિસના બોલ પર બોલ્ડ થઇ ગયો. ત્યારબાદ પૂણેની ટીમની વિકેટ પડવાનો દૌર શરૂ થઇ ગયો અને તેના ધુરંધરો સસ્તામાં પેવેલિયનભેગા થઇ ગયા. જોત જોતામાં આખી ટીમ પેવેવિયનભેગી થઇ ગઇ.

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત

કોલકાતા નાઇટ રાઇડર્સની પૂણે વોરિયર્સ પર સરળ જીત
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
